શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 1 ઑગસ્ટ 2021 (21:19 IST)

મેન્સ હોકીની સેમિફાઇનલમાં ભારત- ઈન્ડિયન હોકી ટીમે ઈતિહાસ રચ્યો

મેન્સ હોકીની સેમિફાઇનલમાં ભારત
41 વર્ષ બાદ ભારતે રચ્યો ઈતિહાસ
ટોપ-4માં પહોંચી મેન્સ હોકી ટીમ
મેડલથી એક જીત દૂર ભારતીય ટીમ
ગ્રેટ બ્રિટનને હરાવી ભારતની એન્ટ્રી
ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનો કમાલ

ભારતીય હૉકી ટીમના કર્વાટર ફાઈનલમાં ગ્રેટ બ્રિટેનને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો. ભારતીય હૉકી ટીમ 1980માં ટૉપ-4 અને ફરી ફાઈનલમાં પહોંચી હતી. ત્યાર ભારતએ ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. ભારતીય ટીમએ ગ્રેટ બ્રિટેનને 3-1થી મ્હાત આપી. 
 
સેમીફાઈનલમાં બેલ્જિયમથા ટકરાશે. - ભારતીય પુરૂષ હૉકી ટીમ ગ્રેટ બ્રિટેનને 3-1થી હરાવીને 41 વર્ષો પછી પહેલીવાર ઓલંપિકમાં અંતિમ ચારમાં જગ્યા બનાવી. ભારત સેમીફાઈનલમાં અત્યારે વિશ્વ ચેંપિયન બેલ્જિયમથી ટકરાશે. જેને ક્વાર્ટર ફાઈનલમાં સ્પેનને 3-1થી હરાવ્યો. બીજા સેમીફાઈનલ ઑસ્ટ્રેલિયા અને જર્મનીના વચ્ચે રમાશે. ભારતની તરફથી દિલપ્રીત સિંહ (સાતમા), ગુરજંત સિંહ (16મા) અને હાર્દિક સિંહ 
(57મા મિનિટ)એ ગોલ કર્યા. ગ્રેટ બ્રિટેનની તરફથી એકમાત્ર ગોલ સેમુઅલ ઈયાન વાર્ડ (45મા) એ કર્યો.