1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 19 મે 2024 (16:40 IST)

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

Sara ali khan - સારા અલી ખાન પણ તેની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. તેનું નામ કાર્તિક આર્યનથી લઈને ક્રિકેટર શુભમન ગિલ સુધી દરેક સાથે જોડવામાં આવ્યું છે. આ દરમિયાન સારા એવા સમાચાર આવ્યા છે
 
તેણે પોતાનો જીવનસાથી પસંદ કરી લીધો છે અને તે બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહી છે. તે જલ્દી જ મેટ્રો ધીઝ ડેઝનું શૂટિંગ પૂર્ણ કરશે. તેણે કોઈ નવી ફિલ્મ સાઈન કરી નથી. તે ટૂંક સમયમાં તેના લગ્નની તૈયારીઓ શરૂ કરશે.
 
સારા અલી ખાનના પરિવારે સંબંધને મંજૂરી આપી?
પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સારા અલી ખાન જેની સાથે લગ્ન કરવા જઈ રહી છે તે તેને ખૂબ પ્રેમ કરે છે. સારા પણ ખૂબ ખુશ છે અને તેનો પરિવાર પણ તેમના સંબંધને મંજૂર કરે છે.
 
આપી દેવાયું. જો કે સારા અલી ખાન કે તેના પરિવાર તરફથી આ દાવા અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
 
સારા અલી ખાનની કારકિર્દી
તમને જણાવી દઈએ કે સારા અલી ખાને વર્ષ 2018માં ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જેમાં દિવંગત સ્ટાર સુશાંત સિંહ રાજપૂત પણ જોવા મળ્યો હતો.