રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 31 મે 2023 (11:28 IST)

Sara Ali Khan: માથે પલ્લુ, કપાળ પર ચંદન, સારા અલી ખાન નવી ફિલ્મ રિલીઝ પહેલા મહાકાલના ચરણોમાં પહોંચી

Sara Ali Khan New Movie: સારા અલી ખાનની નવી ફિલ્મ 2 જૂનને સિનેમાઘરમાં રિલીજ થઈ રહી છે. જરા હટકે જરા બચકેની રિલીઝથી પહેલા સારા અલી ખાન ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં મહાદેવના દર્શન કરવા પહોંચી.

કહેવામાં આવી રહ્યુ છે કે સારા અલી ખાન આજે સવારે એટલે કે 31 મેની સવારે મહાકાલના દર્શન કરવા અને ભસ્મ આરતીમાં શામેલ થવા પહોંચી હતી. એક્ટ્રેસની મંદિર અને વીડિયો ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સારા અલી ખાન માથા પર પલ્લુ, ગળામાં ફૂલ માલા પહેરી મહાદેવની પૂજા કરતી જોવાઈ રહી છે.