ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મુંબઈ, , સોમવાર, 28 જૂન 2021 (11:43 IST)

જિંદગી એવી વાર્તાનું જીવતું જાગતું સ્વરૂપ છે, જે આપણે પોતાને કહીએ છીએ – ડૉ. ભાવના ગૌતમ

મહામારીએ સ્વાસ્થ્ય અને કુળતા પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ  બદલી નાખ્યો છેશુક્રવાર 25 જૂન 2021ને મુંબઈના અંધેરી (પશ્ચિમ)માં આયોજિત એક કાર્યક્રમમાં એમ્બ્રેસલાઇફની સંસ્થાપક છે અને  સંસ્થાઓ અંતર્ગત તેઓ હૉલિસ્ટિક હેલ્થ કન્સલ્ટન્સી તથા વેલનેસ કૉચિંગ આપનાર ડૉક્ટર ભાવના ગૌતમે એના સ્વાસ્થ્ય આકાંક્ષી (તેઓ એને રોગી નથી કહેતાશ્રોતાઓને સંબોધિત કરતા કહ્યું હતુંશારીરિક અને માનસિક કુશળતાનો આધાર મસ્તિષ્ક-દેહ-સમીકરણને માને છેઅને પારંપારિક લક્ષણ-રોગઉપચારની રીતને માનવીય ક્ષેમકુશળતા માટે અપૂરતું હોવાનું માને છે.

                  એમ્બ્રેસલાઇફ ડૉભાવના માટે એક યાત્રા છેનહીં કે રાતોરાત આવેલો કોઈ વિચારએક યાત્રા જેને નક્કી કરતાપહેલા એક મેડિકલ સ્ટુડન્ટ તરીકે અને પછી એક ડૉક્ટરની ભૂમિકામાંતેમણે પારંપારિક ઉપચાર અને એના પ્રભાવની સીમાને સમજવીજ્યાં હંમેશા બીમારીના ઇલાજ પર ભાર મુકવામાં આવ્યો કે  તો નિવારણ પરલક્ષણ જોઈ બીમારીને ટુકડાઓમાં સાજા કરવા પર ધ્યાન રહ્યું  કે મનુષ્યની પૂર્ણતાને મહત્ત્વ આપતાઅને માત્ર શારીરિક આયામ અને રોગને કેન્દ્રમાં રાખવામાં આવ્યો જ્યારે અતિમહત્ત્વપૂર્ણ ભાવનાત્મકબૌદ્ધિકતથા આધ્યાત્મિક બાબતોને ગૌણ મનાયું છેતેઓ કહે છેટિસ (તાતા ઇન્સ્ટીટ્યુટ ઑફ સોશિયલ સાયન્સીસ)થી હોસ્પિટલ મેનેજમેન્ટમાં માસ્ટર્સ દરમિયાન મને માનવીય સ્વાસ્થ્યની બૃહદ તસવીરો જોવા મળી અને મનુષ્યના આંતર્મન અને એના બાહરી વાતાવરણની એના શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક કુશળતા માટેની મહત્તા જાણવા મળી.

                                          ડૉક્ટરે વધુમાં જણાવ્યુ કેત્યાર બાદ મારૂં સ્વાસ્થ્ય વિમા ક્ષેત્રનો કે પછી હોસ્પિટલ મેનેજમેન્ટનો અનુભવ હોયહું હંમેશા વ્યક્તિની સંપૂર્ણ કુશળતા અંગે વિચારતી હોઉં છુંવધુમાં રોગ કે વિકાર આજે દીર્ઘકાલીન જીવનશૈલી રોગની શ્રેણીમાં આવે છેપરંતુ તમામ રોગોના ઉપચાર આજે પણ જીવનશૈલીમાં ગુણાત્મક બદલાવને નજગઅંદાજ કરીને કરવામાં આવે છેબીમારીને તો આજે બધા સમજે છે વ્યક્તિ પણ જે  પડકારનો સામનો કરી રહ્યા છેઆમ છતાંઆપણે  કદી નથી સમજી શકતા કે ક્યા તત્ત્વ છે જે આપણી ક્ષેમકુશતા માટે આપણી પસંદગીઅમારા વિકલ્પ અને આપણા દૃષ્ટિકોણ નિર્ધારિત કરે છેએક વ્યક્તિ શું મહેસૂસ કરે છેશું વિચારે છેઅને આપણી સાથેકે અન્યો સાથે કેવી રીતતે જોડાય છે કેકેવી વાતો કરે છે બધી બાબતો તેમના સાજા થવામાંઅને ગુમાવેલું પાછું મેળવી જિંદગીના પ્રવાહમાં પાછા જોડાવામાં કારગત નીવડે છે બધું