રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 નવેમ્બર 2019 (15:57 IST)

કરોડપતિનો દીકરો શિમલાના હોટલમાં પ્લેટ ધોઈ રહ્યું હતું

14 ઓક્ટોબરને ગુજરાતના વડોદરા જિલ્લાના પાડરા કસ્બાના કરોડપતિ તેલ વ્યવસાયીનો દીકરો દ્વારકેશ ઠક્કર વસાડમાં તેમના ઈંજીનિયરિંગ કોલેજ માટે ઘરથી નિક્ળયું હતું. તેમના પરિવારની પાસે શંકા કરવાનો કોઈ કારણ નહી હતું. પણ જ્યારે તે કૉલેજથી ઘર નહી આવ્યુ તો પરિજન પોલીસ પાસે પહોંચ્યા. શોધ સમયે પોલીસને બે સુરાગ મળ્યા. પ્રથમ વડોદરા રેલ્વે સ્ટેશનની સીસીટીવી ફુટેજ અને બીજું ઓટો રિક્શા ડ્રાઈવર જેને દ્વારકેશએ છોડ્યું હતું/ 
 
ભણવામાં નહી હતી રૂચિ, કાબીલિયન સિદ્ધ કરવાનો જૂનૂન 
પોલીસની તપાસ કોઈ પરિણામ પર નહી પહોંચી હતી. તે વચ્ચે શિમલાથી આવ્યા એક હૉટલ મેનેજરના ફોનને નવું વળાંક આપ્યું. હોટલ મેનેજરએ જણાવ્યું કે 19 વર્ષનો એક છોકરો તેમની હોટલમાં વાસણ ધોવે છે. હકીકતમાં દ્વારકેશની ભણવામાં રૂચિ ન હતી. પણ તે પરિજનની સામે તેમની ક્ષમતાને સિદ્ધ કરવા ઈચ્છતો હતો. તે કારણે તેને એક આવું રસ્તો પસંદ કર્યું જેની કલ્પના પોલીસએ પણ નહી કરી હતી. ઘરથી કોલેજ નિકળવાની વાત કહીને તે શિમલા ભાગી ગયો અને ત્યાં નોકરી માટે તેને એ હોટલમાં સંપર્ક કર્યું. 
 
હોટલ મેનેજરના ફોનથી કેસનો થયુ ખુલાસો 
ઈંસ્પેક્ટર એસએ કરમૂરનો કહેવું છે કે દ્વારકેશનો પરિચય પત્ર જોવા પછી મેનેજરએ તેમનો બેકગ્રાઉડ ચેક કરવા માટે પાડરા પોલીસ સ્ટેશન ફોન કરું અને અહી6ઠી ખબર પડી. પછી બે પોલીસ વાળા તરત હોટલ પહોચ્યા પણ ત્યાં દ્વારકેશ નહી મળ્યું. 
 
રોડ પર સૂતા મળ્યા 
કાંસટેબલએ જણાવ્યું કે મેનેજરએ જણાવ્યુ કે યુવક હાઈવે પર ખવા-પીવાની દુકાન અને ફૂડ સ્ટાલ પર કામ કરે છે. ત્યારબાદ અમે એવા પણ દુકાનદારોથી સંપર્ક કરતા દ્વારકેશની ફોટા શેયર કરી. 
 
સોમવારે એક ટેક્સી ડ્રાઈવરે ઈંસ્પેક્ટરને ફોન કરીને જાણકારી આપી કે એક છોકરો રોડની પાસે સૂઈ રહ્યું છે. જે પછી ફ્લાઈટથી પરિવારના લોકો શિમલા પહોંચ્યા અને દ્વારકેશ પરત ઘર લઈ ગયા.