મોડી રાત્રી થી સતત વરસાદનું આગમન જિલ્લામાં 24 કલાકમાં કુલ 876 મિમી વરસાદ ખાબક્યો.
બેચરાજીમાં 99 મિમી
કડીમાં 43મિમી
ખેરાલુમાં 95 મિમી
મહેસાણામાં 101મિમી
વડનગરમાં 70 મિમી
વિજપુરમાં 82 મિમી
વિસનગરમાં 57 મિમી
સતલાસણામાં 154 મિમી
ઊંઝામાં 109 મિમી
જોટાણામાં 66 મિમી
: ધરોઈ ડેમ : મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ મુખ્ય જળાશય ધરોઈ ડેમમાં પાણીની આવક શરૂ. આજે સવારે 7-00 કલાકની સ્થિતીએ ધરોઈ ડેમની માહિતી જાણો..
ડેમની ફાઈલ તસ્વીર છે.
Copyright 2025, Webdunia.com