રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (14:33 IST)

7 ઑક્ટોબરથી ખૂલી જશે શિરડી મંદિરના કપાટ

સાત ઑક્ટોબરથી શ્રદ્ધાળુઓ માટે ખૂલી જશે શિરડી સાઈ બાબા મંદિરના કપાટ
કોરોના મહામારીને કારણે મંદિરો બંધ કરાયા હતા, પણ કોરોનાના કેસ ઘટતા પ્રખ્યાત નાસિકનુ શિરડી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાશે, 7 ઓક્ટોબરથી મંદિર ખોલવાનો નિર્ણય કરવમાં આવ્યો છે.કોરોના ગાઈડલાઈનનુ પાલનકરવામાં આવશે