મંગળવાર, 8 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 ડિસેમ્બર 2021 (15:22 IST)

સોમનાથ: આ ગામમાં નથી યોજાઈ ચૂંટણી

ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની 19 ડીસેમ્બરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેટલાક ગ્રામ પંચાયત એવી પણ છે કે જે સમરસ બની છે. પણ એક વાત તમને જણાવીએ કે ગીર સોમનાથના આદર્શન ગામ બાદલપરાનીની કહાની જુદી છે આ ગામમાં આઝાદી બાદ ક્યારેક ગ્રામ પંચાયતની ચૂંટણી જ નથી યોજાઈ. 
 
 ગામમાં મહિલા અનામત ના હોવા છતા છેલ્લી પાંચ ટર્મથી મહિલા સમરસ ગ્રામ પંચાયત બની રહી છે. ગામના રસ્તાઓ અને અન્ય સુવિધાઓ શહેરથી કમ નથી.