મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 ફેબ્રુઆરી 2023 (14:31 IST)

ગુજરાતના ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, પ્રમાણપત્ર ડાયરેક્ટ DG લૉકર પર

GSHSEBની સામાન્ય સભામાં અનેક મોટા નિર્ણયો કરવામાં આવ્યાધો.10 અને 12ના વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર DG લોકર પર અપલોડ થશેસામાન્ય સભામાં શિક્ષકોના ડ્રેસ કોડ અંગેનો પ્રસ્તાવ પણ બોર્ડે ફગાવી દીધો GSHSEB ની સામાન્ય સભામાં શિક્ષણ બોર્ડનું 186.82 કરોડનું બજેટ મંજૂર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, હવેથી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર DG લોકર પર અપલોડ થશે.

આ સાથે સામાન્ય સભામાં રજૂ થયેલા શિક્ષકોના ડ્રેસ કોડ અંગેનો પ્રસ્તાવ ફગાવતા બોર્ડે કહ્યુ હતુ કે, શિક્ષકોએ કેવા કપડા પહેરવા તે નક્કી કરવાનું કામ બોર્ડનુ નથી