રાજ્યમાં ધીમે ધીમે કોરોના સંક્રમણથી રાહત મળવા લાગી છે. નવા કેસોમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. શુક્વારે રાજ્યમાં નવા 2521 કેસ અને મૃત્યુ 27 નોંધાયા છે. સાજા થવાનો દર 93.36 ટકા પહોંચી ગયો છે. જે 25 દિવસ અગાઉ 74.46 ટકા હતો. આ પહેલાં ગુરૂવારે 52 દિવસ બાદ 3 હજારથી ઓછા કેસ 2869 કેસ નોંધાયા હતા. મે મહિનામાં રિકવરી રેટમાં 20 ટકાનો વધારો થયો છે. એક્ટિવ કેસમાં પણ આ 25 દિવસમાં એક લાખથી વધારેનો ઘટાડો નોંધાયો છે.
આ ટ્રેન્ડ મુજબ આગામી 15મી જૂન સુધી દૈનિક નવા કેસ 300થી પણ ઓછા થશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એક લાખ એક્ટિવ કેસના ઘટાડામાં 76 હજારથી પણ વધારે ચાર મોટા શહેરોમાં છે.
તારીખ |
પોઝિટિવ કેસ |
ડિસ્ચાર્જ |
મોત |
1 જાન્યુઆરી |
734 |
907 |
3 |
2 જાન્યુઆરી |
741 |
922 |
5 |
3 જાન્યુઆરી |
715 |
938 |
4 |
4 જાન્યુઆરી |
698 |
898 |
3 |
5 જાન્યુઆરી |
655 |
868 |
4 |
6 જાન્યુઆરી |
665 |
897 |
4 |
7 જાન્યુઆરી |
667 |
899 |
3 |
8 જાન્યુઆરી |
685 |
892 |
3 |
9 જાન્યુઆરી |
675 |
851 |
5 |
10 જાન્યુઆરી |
671 |
806 |
4 |
11 જાન્યુઆરી |
615 |
746 |
3 |
12 જાન્યુઆરી |
602 |
855 |
3 |
13 જાન્યુઆરી |
583 |
792 |
4 |
14 જાન્યુઆરી |
570 |
737 |
3 |
15 જાન્યુઆરી |
535 |
738 |
3 |
16 જાન્યુઆરી |
505 |
764 |
3 |
17 જાન્યુઆરી |
518 |
704 |
2 |
18 જાન્યુઆરી |
495 |
700 |
2 |
19 જાન્યુઆરી |
485 |
709 |
2 |
20 જાન્યુઆરી |
490 |
707 |
2 |
21 જાન્યુઆરી |
471 |
727 |
1 |
22 જાન્યુઆરી |
451 |
700 |
2 |
23 જાન્યુઆરી |
423 |
702 |
1 |
24 જાન્યુઆરી |
410 |
704 |
1 |
25 જાન્યુઆરી |
390 |
707 |
3 |
26 જાન્યુઆરી |
380 |
637 |
2 |
27 જાન્યુઆરી |
353 |
462 |
1 |
28 જાન્યુઆરી |
346 |
602 |
2 |
29 જાન્યુઆરી |
335 |
463 |
1 |
30 જાન્યુઆરી |
323 |
441 |
2 |
31 જાન્યુઆરી |
316 |
335 |
0 |
1 ફેબ્રુઆરી |
298 |
406 |
1 |
2 ફેબ્રુઆરી |
285 |
432 |
1 |
3 ફેબ્રુઆરી |
283 |
528 |
2 |
4 ફેબ્રુઆરી |
275 |
430 |
1 |
5 ફેબ્રુઆરી |
267 |
425 |
1 |
6 ફેબ્રુઆરી |
252 |
401 |
1 |
7 ફેબ્રુઆરી |
244 |
355 |
1 |
8 ફેબ્રુઆરી |
232 |
450 |
1 |
9 ફેબ્રુઆરી |
234 |
353 |
1 |
10 ફેબ્રુઆરી |
255 |
495 |
0 |
11 ફેબ્રુઆરી |
285 |
302 |
2 |
12 ફેબ્રુઆરી |
268 |
281 |
1 |
13 ફેબ્રુઆરી |
279 |
283 |
0 |
14 ફેબ્રુઆરી |
247 |
270 |
1 |
15 ફેબ્રુઆરી |
249 |
280 |
0 |
16 ફેબ્રુઆરી |
263 |
271 |
1 |
17 ફેબ્રુઆરી |
278 |
273 |
1 |
18 ફેબ્રુઆરી |
263 |
270 |
0 |
19 ફેબ્રુઆરી |
266 |
277 |
1 |
20 ફેબ્રુઆરી |
258 |
270 |
0 |
21 ફેબ્રુઆરી |
283 |
264 |
1 |
22 ફેબ્રુઆરી |
315 |
272 |
1 |
23 ફેબ્રુઆરી |
348 |
294 |
0 |
24 ફેબ્રુઆરી |
380 |
296 |
1 |
25 ફેબ્રુઆરી |
424 |
301 |
1 |
26 ફેબ્રુઆરી |
460 |
315 |
0 |
27 ફેબ્રુઆરી |
451 |
328 |
1 |
28 ફેબ્રુઆરી |
407 |
301 |
1 |
1 માર્ચ |
427 |
360 |
1 |
2 માર્ચ |
454 |
361 |
0 |
3 માર્ચ |
475 |
358 |
1 |
4 માર્ચ |
480 |
369 |
0 |
5 માર્ચ |
515 |
405 |
1 |
6 માર્ચ |
571 |
403 |
1 |
7 માર્ચ |
575 |
459 |
1 |
8 માર્ચ |
555 |
482 |
1 |
9 માર્ચ |
581 |
453 |
2 |
10 માર્ચ |
675 |
484 |
0 |
11 માર્ચ |
710 |
451 |
0 |
12 માર્ચ |
715 |
495 |
2 |
13 માર્ચ |
775 |
579 |
2 |
14 માર્ચ |
810 |
586 |
2 |
15 માર્ચ |
890 |
594 |
1 |
16 માર્ચ |
954 |
703 |
2 |
17 માર્ચ |
1122 |
775 |
3 |
18 માર્ચ |
1276 |
899 |
3 |
19 માર્ચ |
1415 |
948 |
4 |
20 માર્ચ |
1565 |
969 |
6 |
21 માર્ચ |
1580 |
989 |
7 |
22 માર્ચ |
1640 |
1110 |
4 |
23 માર્ચ |
1730 |
1255 |
4 |
24 માર્ચ |
1790 |
1277 |
8 |
25 માર્ચ |
1961 |
1405 |
7 |
26 માર્ચ |
2190 |
1422 |
6 |
27 માર્ચ |
2276 |
1534 |
5 |
28 માર્ચ |
2270 |
1605 |
8 |
29 માર્ચ |
2252 |
1731 |
8 |
30 માર્ચ |
2220 |
1988 |
10 |
31 માર્ચ |
2360 |
2004 |
9 |
1 એપ્રિલ |
2410 |
2015 |
9 |
2 એપ્રિલ |
2640 |
2066 |
11 |
3 એપ્રિલ |
2815 |
2063 |
13 |
4 એપ્રિલ |
2875 |
2024 |
14 |
5 એપ્રિલ |
3160 |
2018 |
15 |
6 એપ્રિલ |
3280 |
2167 |
17 |
7 એપ્રિલ |
3575 |
2217 |
22 |
8 એપ્રિલ |
4021 |
2197 |
35 |
9 એપ્રિલ |
4541 |
2280 |
42 |
10 એપ્રિલ |
5011 |
2525 |
49 |
11 એપ્રિલ |
5469 |
2976 |
54 |
12 એપ્રિલ |
6021 |
2854 |
55 |
13 એપ્રિલ |
6690 |
2748 |
67 |
14 એપ્રિલ |
7410 |
2642 |
73 |
15 એપ્રિલ |
8152 |
3023 |
81 |
16 એપ્રિલ |
8920 |
3387 |
94 |
17 એપ્રિલ |
9541 |
3783 |
97 |
18 એપ્રિલ |
10340 |
3981 |
110 |
19 એપ્રિલ |
11403 |
4179 |
117 |
20 એપ્રિલ |
12206 |
4339 |
121 |
21 એપ્રિલ |
12553 |
4802 |
125 |
22 એપ્રિલ |
13105 |
5010 |
137 |
23 એપ્રિલ |
13804 |
5618 |
142 |
24 એપ્રિલ |
14097 |
6479 |
152 |
25 એપ્રિલ |
14296 |
6727 |
157 |
26 એપ્રિલ |
14340 |
7727 |
158 |
27 એપ્રિલ |
14352 |
7803 |
170 |
28 એપ્રિલ |
14120 |
8595 |
174 |
29 એપ્રિલ |
14327 |
9544 |
180 |
30 એપ્રિલ |
14605 |
10180 |
173 |
1 મે |
13847 |
10582 |
172 |
2 મે |
12978 |
11146 |
153 |
3 મે |
12820 |
11999 |
140 |
4 મે |
13050 |
12121 |
131 |
5 મે |
12955 |
12995 |
133 |
6 મે |
12545 |
13021 |
123 |
7 મે |
12064 |
13085 |
119 |
8 મે |
11892 |
14737 |
119 |
9 મે |
11084 |
14770 |
121 |
10 મે |
11592 |
14931 |
117 |
11 મે |
10990 |
15198 |
118 |
12 મે |
11017 |
15264 |
102 |
13 મે |
10742 |
15269 |
109 |
14 મે |
9995 |
15365 |
104 |
15 મે |
9061 |
15076 |
95 |
16 મે |
8210 |
14483 |
82 |
17 મે |
7135 |
12342 |
81 |
18 મે |
6447 |
9557 |
67 |
19 મે |
5246 |
9001 |
71 |
20 મે |
4773 |
8308 |
64 |
21 મે |
4251 |
8783 |
65 |
22 મે |
4205 |
8445 |
54 |
23 મે |
3794 |
8734 |
53 |
24 મે |
3187 |
9305 |
45 |
25 મે |
3250 |
9676 |
44 |
26 મે |
3085 |
10007 |
36 |
27 મે |
2869 |
9302 |
33 |
28 મે |
2521 |
7965 |
27 |
કુલ આંક |
558344 |
519122 |
5455 |
આ સમયગાળામાં રાજ્યમાં નવા કેસમાં 80 ટકાનો, મૃત્યુમાં 79 ટકાનો, એક્ટિવ કેસમાં 70 ટકાનો ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસમાં 58 હજારનો ઘટાડો થયો છે. સુરત શહેરમાં એક્ટિવ કેસમાં 14 હજારથી વધારે ઘટાડો છે. કોરોનાના નવા કેસ ઘટવાની સાથે પોઝિટિવિટી રેટમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 25 દિવસ અગાઉ રાજ્યમાં કોરોનાના જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતો એમાંથી પોઝિટિવ કેસ આવવાની ટકાવારી 9.7 ટકા હતી જે ઘટીને 2.5 ટકા સુધી આવી ગઇ છે.
રાજ્યના કુલ એક્ટિવ કેસના અંદાજે 50 ટકા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં છે. મે મહિનાની ચોથી તારીખે રાજ્યમાં સૌથી વધારે એક્ટિવ કેસ 148297 હતા. એ પછી સતત ઘટાડો થયો છે. અત્યાર સુધીના કુલ સાજા થયેલા દર્દીઓમાંથી 40 ટકા દર્દીઓ આ 25 દિવસમાં સાજા થયા છે.
દેશભરમં 24 કલાકમાં 1.73 લાખ નવા કેસ
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry data) ના અનુસાર ગત 24 કલાકમાં ભારતમાં 1 લાખ 73 હજાર લોકો કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થયા છે, જ્યારે આ દરમિયાન 3,517 લોકોના મૃત્યું થયા છે. ત્યારબાદ ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,77,29,247 થઇ ગઇ છે. જ્યારે ટોટલ ડેથ ટોલ લગભગ 3 લાખ 22 હજાર થઇ ચૂક્યા છે.
હાલ 22.28 લાખ કોવિડ 19 ના એક્ટિવ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત 24 કલાકમાં રેકોર્ડ લોકો કોરોનાથી સાજા થયા છે. દેશભરમાં એક્ટિવ કેસ (Coronavirus Active Cases in India) માં સતત ઘટાડો થયો છે અને પહેલાં એટલે ગઇકાલ સુધી આ આંકડો 23 લાખ 43 હજાર 152 હતો જે તાજા આંકડા અનુસાર 22 લાખ 28 હજાર 724 થઇ ગયો છે. એક દિવસમાં આ આંકડો 1,14,428 નો ઘટાડો આવ્યો છે.
કુલ કોરોના કેસ : 2,77,29,247
કુલ સાજ થયા : 2,51,78,011
કુલ મોત : 3,22,512
કુલ એક્ટિવ કેસ : 22,28,724