રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 7 ઑક્ટોબર 2018 (11:10 IST)

યૂપી, એમપી, બિહારથી આવેલા બહારગામના લોકો મૂકી રહ્યા છે ગુજરાત

ભીડ હિંસાથી જીવન બચાવવા યૂપી, એમપી અને બિહારથી આવેલા પ્રવાસી મૂકી રહ્યા છે ગુજરાત
ગુજરાતના સાંબરકાંઠા જિલ્લામાં 14 મહીનાની બાળકીથી રેપની ઘટના પછી રાજ્યમાં નૉન ગુજરાતીઓ પર હમલા વધી રહ્યા છે. તે પછી હવે પ્રવાસી તેમના રાજ્યોની તરફ પરત આવી રહ્યા છે. 28 સેપ્ટેમબરને થઈ આ ઘટના જિલ્લાના હિમ્મત નગર કસ્બાની પાસેના એક ગામની છે. આ બાબતે પોલીસએ બિહારથી 
 
આવેલા એક માણસને ગિરફતાર કર્યો છે. તે ગુજરાતમાં મજદૂરી કરતો હતો. બાળકીની સાથે થઈ આ ઘટનાથી ગુજરાતના લોકો ખૂબ ગુસ્સામાં છે અને ભીંડ દ્વારા યૂપી, બિહાર અને મધ્યપ્રદેશના લોકોના હુમલા વધી રહ્યા છે. 
 
હિંમતનગરના ઢુંઢર ગામ ખાતે સિરામિક ફેક્ટરીમાં કામ કરતા 20 વર્ષીય બિહારી યુવકે 14 મહિનાની બાળકી પર રેપ કર્યા બાદ સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. અને રાજ્યમાં થોડા સમયથી વધી ગયેલી સગીર અને બાળકીઓ સાથેની ઘૃણાસ્પદ ઘટનાના ભારેલા અગ્ની જેવા ગુસ્સાએ એક અલગ જ દિશામાં આગળ 
 
વધવાનું શરુ કરી દીધુ. જેના શિકાર અનેક નિર્દોષ વ્યક્તિઓ પણ થઈ રહ્યા છે. 
 
આ ઘટના પછી કેટલાક સોશિયલ મીડિયાને પણ હિંસા ફેલાવનાર હથિયારના રૂપમાં ઉપયોગ કર્યો. પછી સાઈબર સેલએ અત્યાર સુધી ‘પરપ્રાંતિયો પર હુમલા કરવા મામલે 170 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. 
 
મધ્યપ્રદેશના ભિંડથી આશરે સાત વર્ષ પહેલા રાજકુમારી તેમના પતિ અને બાળક સાથે ગુજરાત આવી હતી. અહીં આ લોકો પેંટની દુકાન ચલાવતા હતા. પણ તે 4 વર્ષના દીકરા પર હુમલા પછી એ લોકો ખૂબ ડરી ગયા છે. અને પરત ભિંડ જઈ રહ્યા છે. રાજકુમારીનો કહેવુ છે કે તેના પાડોશી પણ જઈ રહ્યા છે. 
 
મધ્યપ્રદેશના ભિંડથી આવેલા ધર્મેંદ્રએ સાત વર્ષ સુધી સૂરતમાં મજદૂરી કામ કર્યો. અત્યારે સુધી એ 2 વર્ષથી અહમદાબાદમાં કામ કરી રહ્યા છે. તેનો કહેવું છે કે માત્ર થોડા જ દિવસોમાં 1500 લોકો બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પરત ગયા છે. તેને કોઈ કહ્યું કે શનિવારની રાત્રે 9 વાગ્યાથી પહેલા ગુજરાત મૂકી દો નહી તો જિંદા નહી બચીશ