0

GSEB HSC (12th) Result 2024 LIVE: આજે સવારે 9 વાગ્યે જાહેર થશે ધોરણ 12નું પરિણામ, આ રીતે જાણો પરિણામ - GSEB HSC

ગુરુવાર,મે 9, 2024
0
1
-તાલાળામાં ભૂકંપનો આંચકો નોંધાયો -કોઈપણ નુકસાની થઈ નથી -તીવ્રતા 3.7 નોંધાઇ
1
2
ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્પષ્ટતા સાથે જણાવ્યું કે, આંદોલનને અલ્પવિરામ જ આપીએ છીએ તેને પૂર્ણવિરામ સમજવું નહી. શિસ્તાથી અને બૌદ્ધિકતાથી આગળ વધવાની અમારી રણનીતી હશે. રૂપાલાએ આજની માફી મીડિયા સમક્ષ માંગી છે
2
3
ગુજરાતમાં ગઈકાલે શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરીંગની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
3
4
ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને નિવેદન થયા બાદ રોષ ફાળી નીકળ્યો હતો. ત્યારબાદ ક્ષત્રિયો દ્વારા રાજ્યમાં મહાસંમેલનો કરી મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી
4
4
5
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. સૌથી વધુ વલસાડમાં 68.12 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું અમરેલીમાં 45.59 ટકા મતદાન થયું છે. મતદાન પૂર્ણ થતાં 266 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે.
5
6
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં વોટિંગ કર્યું હતું.તેમની સાથે રીવાબા પણ મતદાન કેન્દ્રમાં જોવા મળ્યા હતા. જો કે રીવાબાએ સવારે જ મતદાન કરી દીધું હતું, આમ છતાં તેઓ પોલિંગ બૂથમાં જોવા મળ્યા હતા. રિવાબાએ આજે સવારે જ મત આપીને લોકોને મત આપવા અપીલ કરી ...
6
7
દાહોદની એક સ્કૂલમાં એક વિદ્યાર્થીનીને ગણિતમાં 200 માર્કમાંથી 212 માર્કસ આપવામાં આવ્યા છે. ગુજરાતીમાં પણ આ પ્રકારની જ ભૂલ જોવા મળી છે. ગુજરાતની એક શાળામાં અભ્યાસ કરતી છોકરીની માર્કશીટ વાયરલ થઈ રહી છે
7
8
ગુજરાતમાં લોકશાહીનુ પર્વ ઉજવાઈ રહ્યું છે. લોકો મત આપવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં લાગી ગયાં છે. ત્યારે ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ મતદાન કરવાનુ નથી ચૂક્યા. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં વૃદ્ધ મતદારોએ હિંમતભેર મતદાન કર્યું હતું. વડોદરામાં હોસ્પિટલમાં ...
8
8
9
GSEB 10th result 2024 - GSEB SSC Result 2024 ધોરણ 10 પરિણામ 2024 એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવશે. 25 એપ્રિલ 2024
9
10
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા છે. જેમાં અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ઇવીએમ ખોટવાતા મતદારોને મુશ્કેલી પડી રહી છે. તેમજ ગુજરાતના વિવિધ શહેરોમાં પણ ઇવીએમ ખોટવાયા છે. જેમાં ઇવીએમમાં બીયુ નામની એરર આવી છે.નવસારીમાં વોર્ડ નં 2, 13ના ...
10
11
ગુજરાતમાં આજના દિવસે સ્કૂલોમાં કંઈક અજૂગતુ થવાની ઘટનાઓ બની છે. આજે સવારે અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ મુકાયા હોવાની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.
11
12
RTI કાર્યકર્તા અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકીને આજે હાઇકોર્ટમાં મોટી રાહત મળી છે. હાઇકોર્ટે દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે.
12
13
આવતી કાલે ગુજરાતની 26 માંથી 25 લોકસભા સીટો પર મતદાન થવાનુ છે. વધુ વાંચો: ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન, PM મોદી-અમિત શાહ પણ કરશે વોટિંગ
13
14
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 7 મે મતદાનના દિવસે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, લોકસભા ચૂંટણીના છેલ્લા બે તબક્કામાં ઓછા મતદાનને જોતા, ભાજપ અને કોંગ્રેસ બંને તેમના મતદારોને 11 વાગ્યા પહેલા ...
14
15
તાજેતરમાં દિલ્હીની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે આ ઘટનાનું ગુજરાતમાં પુનરાવર્તન જોવા મળ્યું છે. અમદાવાદ શહેરની સાતેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યાં છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે
15
16
છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા હતા. ગઈકાલે 5મી મેના રોજ પ્રચાર માટેનો સમય પૂર્ણ થયો હતો. હવે આવતીકાલે સાતમી મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાશે.
16
17
અમદાવાદની એક યુવતીએ પનીર ટિક્કા ઓનલાઈન ઓર્ડર કર્યા હતા, પરંતુ તેને ચિકન સેન્ડવિચ પહોંચાડવામાં આવી હતી. જે બાદ તેણે ફરિયાદ કરી અને 50 લાખ રૂપિયાના વળતરની માંગણી કરી. આ મામલો અમદાવાદની એક રેસ્ટોરન્ટનો છે
17
18
ગુજરાતમાં આવતીકાલથી પ્રચાર પડધમ શાંત થઈ જશે. ત્યારે ભાજપ રાજ્યમાં હેટ્રિક કરવા અને પાંચ લાખની લીડથી દરેક સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આજે ગૃહમંત્રી અમિત શાહે બોડેલી ખાતે જનસભા સંબોધી હતી.
18
19
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ ગળામાં તીક્ષ્ણ હથિયાર વડે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે.
19