રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 14 નવેમ્બર 2017 (16:31 IST)

સુંદર ચેહરા મેળવવા માટે પહેલાની રાણીઓ લગાવતી હતી ગધેડીના દૂધ અને ન જાણે શું-શું

આજકાલ તનાવ અને સ્ટ્રેસ આટલું વધી ગયું છે કે તેનો અસર તમારા ચેહરા અને શરીર પર જોવાવા લાગ્યું છે . આ જ કારણે આ દોડતી-ભાગતી જીવનમાં 25ની ઉમ્રમાં જ તમે 35ના જોવા લાગી જાઓ છો. 
 
આ વાત પણ હવે સામાન્ય થઈ ગઈ છે. પછી વાત પુરૂષની હોય કે પછી મહિલાની. તમે પણ તમારા વડીલથી સાંભળ્યું હશે કે જૂના સમયની રાણીઓ બહુ સુંદર અને ગઠીલા શરીરવાળી થતી હતી. આ જ કારણ હતું કે વધારે ઉમ્ર પછી પણ એ ખૂબ યુવાન જોવાતી હતી. 

 
એવી રીતે રાજાએ એટલે કે તેમના પતિ હંમેશા તેમના દ્વારા આકર્ષાયા થઈ જતા હતા. હવે તમે  વિચારવું જોઈએ કે તે કેવી રીતે પોતાની જાતને આટલું આકર્ષિત બનાવતી હતી કે તેમને રાજાઓનો પ્રેમ હંમેશા મળે . તો અમે તમને જણાવીએ છે કે તેમની પાસે પણ ને રાજ વૈદ્યની વિશેષ પ્રિસ્ક્રિપ્શન પણ હતી. તેમના દ્વારા તેઓ આકર્ષણ લાંબા સમય સુધી રહેતો હતું. તો ચાલો આપણે આજે જાણીએ એ કેટલાક ઉપાય વિશે જેનાથી તમે પણ તમારા પતિ કે બોયફ્રેન્ડને ક્રેઝી બનાવી શકો છો
ગુલાબની સુગંધ ગુલાબની સુગંધથી બધા જ જાણીતા છે, પણ ગુલાબ તેની સુગંધની સાથે સાથે ત્વચામાં ચામડીમાં ભેજ જાળવી રાખવવામાં પણ મદદગાર હોય છે. ગુલાબ કરચલીઓને દૂર કરે છે. આ ત્વ્ચામાં કસાવ લાવીને આ તમારા દેખાવને જુવાન બનાવે છે. એવું કહેવાય છે કે રાણીઓ પાસે તેમના સ્નાનના પાણીમાં, ગુલાબના પાંદડીઓ નાખી સ્નાન કરતી હતી. તેનાથી ન માત્ર  છે ગુલાબની જેમ તેના શરીરનો ન માત્ર આનંદ માણતા , પણ તેના ચહેરા પર ગુલાબ જેવી ફરીથી તાજીગી બની રહેતી હતી. 

અખરોટ ચેહરાને નરમ, સાફ અને કરચલી રહિત બનાવવા માટે અખરોટ અને ગાજર બહુ ફાયદાકારી છે. આ જ કારણે રાણીઓ તેને રોજ ખાતી હતી. એવું કહેવય છે કે કે રાણીઓ માત્ર ગાજર અને અખરોટ ખાતી હતી.અખરોટ તેમના ચેહરાને કરચલીઓથી દૂર રાખતું હતું. ત્યાજ વજન નિયંત્રિત કરવામાં પણ સહાયક હતું. 
ગધેડીનો દૂધ આ જાણી તમે હેરા ન થશો કે ગધેડીનો દૂધ ત્વચા માટે કેટ્લો લાભદાયક છે. રાણી ગધેડીના દૂધમાં જેતૂનનો તેલ અને મધ મિક્સ કરી તેનાથી નહાતી હતી. તેમની ત્વચા હમેશા જુવાન બની રહેતી હતી. 
 
મધ અને જેતૂનનો તેલ અને વાળ માટે એ મધ અને જેતૂનનો તેલ પ્રયોગ કરતી હતી. જેનાથી તેમના વાળ લાંબા અને ઘના રહેતા હતા. આ જ નહી જો તમારા વાળ સતત તૂટી રહ્યા છે તો તેના માટે તમે જેતૂનનો તેલને હળવું ગરમ કરી તેને વાળની મૂળ પર લગાવો. તેની સાથે તમે કોઈ સારું તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ રાણીઓની રીતે તમે પણ આ ઘરેલૂ ઉપાય અજમાવી અને નેચરલ સુંદરતાને જાણવી રાખો.  અને બનાવો તમારા પતિને દીવાનો .