રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 મે 2019 (12:32 IST)

10મા ઘોરણના પરિણામમાં 85,609 જેટલા વિદ્યાર્થીઓને 90થી વધુ ટકા આવ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-10નું 66.97 ટકા પરિણામ જાહેર કર્યું છે. કુલ સ્ટડન્ટ્સ પૈકી 8384 એવા છે જેમને 99 ટકાથી વધુ આવ્યા છે. 90 ટકાથી વધુ મેળવનારા સ્ટુડન્ટસની સંખ્યા 85609 છે. આ ઉપરાંત, ગ્રેડવાઇઝ સ્ટુડન્ટ્સની સંખ્યા 2018ના પરિણામ કરતાં ઘણી ઓછી નોંધાઈ છે.
99 ટકાથી વધુ - 8384 સ્ટુડન્ટ
98 ટકાથી વધુ - 16790 સ્ટુડન્ટ
97 ટકાથી વધુ - 25705 સ્ટુડન્ટ
96 ટકાથી વધુ - 34294 સ્ટુડન્ટ
94 ટકાથી વધુ - 50961 સ્ટુડન્ટ
92 ટકાથી વધુ - 69087 સ્ટુડન્ટ
90 ટકાથી વધુ - 85609 સ્ટુડન્ટ