ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 13 જાન્યુઆરી 2019 (11:58 IST)

ગુજરાતી જોક્સ-પણ ભગવાન માનતા નથી

મારા એક પાડોશી છે જેનો નામ 
 
ભગવાન છે અને તેની દીકરીનો નામ 
 
ભક્તિ 
 
મમ્મી કહે છે કે 
 
દીકરા ભગવાનની ભક્તિમાં મન લગાવ્યા કર 
 
હવે તેને કઈ રીતે સમજાઉ કે 
 
ભક્તિમાં તો મન લાગેલું છે 
 
પણ ભગવાન માનતા નથી