શનિવાર, 27 એપ્રિલ 2024
0

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

શનિવાર,એપ્રિલ 27, 2024
0
1
Hanuman Sahasranamam Stotram patha: હનુમાન જયંતી કે મંગળવારના દિવસે હનુમાનજીના 1000 નામોનો જાપ કરવાથી જે ફળ આપણને સુંદરકાંડ વાંચવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ હનુમાનજીના સહસ્ત્રનામ પાઠ કરવાથી મળે છે. તેને શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્તોત્રમ પણ કહે છે.
1
2
Hanuman Birth Story: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, બજરંગબલી ખૂબ જ બળવાન અને નિડર છે
2
3
હિન્દુ કેલેંડર મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે. હનુમાનજીને બજરંગબલી, પવનપુત્ર, અંજની પુત્ર, કેસરીનંદન વગેરે નામથી ઓળખવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી દરેક સંકટ ટળી જાય છે.
3
4
Chaitra Purnima Upay: ચૈત્ર પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં પૈસાની કમી દૂર કરી શકો છો અને તમારું ભાગ્ય મજબૂત કરી શકો છો. ચાલો આ ઉપાયો વિશે વિગતવાર જાણીએ.
4
4
5
Hanuman Jayanti 2024: હનુમાન જયંતીનો પાવન તહેવાર 23 એપ્રિલના રોજ છે. આ દિવસે હનુમાનજીની પૂજામાં શુ સામગ્રી તમારે મુકવાની છે અને કંઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. લેખમાં જાણો વિસ્તારપૂર્વક
5
6
Ravi Pradosh Vrat પ્રદોષ વ્રત મહિનામાં બે વાર મનાવવામાં આવે છે. પ્રદોષ વ્રત પર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ વ્રત કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
6
7
Happy Mahavir Jayanti 2024 Wishes Messages Quotes મહાવીર જયંતિ ભગવાન મહાવીરની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જે જૈન ધર્મના સ્થાપક માનવામાં આવે છે.
7
8
Mahavir Jayanti 2024: હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ, જૈન અનુયાયીઓ જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વખતે મહાવીર જયંતિ 21 એપ્રિલે ઉજવવામાં આવશે
8
8
9
पुरिसा! सच्चमेव समभिजाणाहि। सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ॥ સત્ય વિશે મહાવીર સ્વામી કહે છે કે હે પુરૂષ! તુ સત્યને જ સાચું તત્વ સમજ. જે બુદ્ધિમાન સત્યની જ આજ્ઞામાં રહે છે તે મૃત્યુને તરીને પાર કરી જાય છે....
9
10
હનુમાન જયંતિ મહોત્સવ 23 એપ્રિલે ઉજવવામાં આવશે. સારું, દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે
10
11
ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીના રૂપમાં ઉજવાય છે. પુરાણોમાં કહ્યું છે કે આ વ્રત બધી કામનાઓને પૂર્ણ કરે છે આથી એને કામદા કહેવાય છે.
11
12
Hanuman Jayanti Kab Hai 2024: ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન હજુ પણ પૃથ્વી પર છે અને ગંધમાદન પર્વત પર નિવાસ કરે છે, તેથી તેને હનુમાન જન્મોત્સવ પણ કહેવામાં આવે છે.
12
13
Dutt Bavani in Gujarati જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર
13
14
Ramayan -ભગવાન રામનો મહિમા અપાર છે. રામાયણમાં ભગવાન રામના ઉત્તમ ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન રામના ચરિત્રમાંથી પ્રેરણા લેવાથી જીવનમાં આવતા અવરોધોને દૂર કરવામાં મદદ મળે છે.
14
15
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્ નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્
15
16
Ram Navami 2024 - દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવાથી રાઘવની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
16
17
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...
17
18
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્ નવ કંજ લોચન કંજમુખ, કર કંજ, પદકંજારુણમ.
18
19
રામાયણ ગ્રંથ અનુસાર, ભગવાન મર્યાદપુરુષોત્તમ શ્રી રામ (Shri Ram)ને 14 વર્ષનો વનવાસ(vanvas) કરવામાં મળ્યો હતો. તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ તેમની સાથે જંગલમાં ગયા હતા. અયોધ્યા છોડીને, ત્રણેય 14 વર્ષ સુધી ભારતની ધરતી પર અલગ-અલગ જગ્યાએ રહ્યા.
19