શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

26મી જાન્યુઆરી પર ભાષણ - Short Speech on Republic Day

બુધવાર,જાન્યુઆરી 15, 2020
0
1
લગભગ સો વર્ષ અંગ્રેજોની હુકુમત સહન કર્યા પછી 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો. ત્યારબાદ જોર્જ ષષ્ઠમને રાષ્ટ્ર પ્રમુખ અને અર્લ માઉંટબેટનને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. જોકે દેશ આઝાદ થયો પણ તેમની પાસે ખુદનુ સંવિધાન નહોતુ. ભારતનો કાયદો ગવર્નમેંટ ઑફ ...
1
2
જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ
2
3
. વેલેંટાઈન ડે પર શુ ભગત સિંહને ફાંસી થઈ હતી કે પછી તેમને ફાંસીની સજા સંભળાવી હતી ? સોશિયલ મીડિયા પર આ વિષય પર વિવાદ ચાલી રહ્યો છે હકીકત એ છે કે ભગતસિંહને ન તો વેલેન્ટાઈન ડે પર ફાંસી થઈ હતી કે ન તો તેમને આ તારીખે ફાંસીની સજા સંભળાવવામાં આવી ...
3
4

ભારતનું રાષ્ટ્રગીત - જન ગન મન..

બુધવાર,જાન્યુઆરી 23, 2019
નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્‍યુઆરી, 1947 ના દિવસે...
4
4
5
ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન લાગૂ થયુ, બસ ત્યારથી દેશ ગણતંત્ર થયો અને એ જ ખુશીમા દરવર્ષે ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ જે દિવસે આપણું સંવિધાન લાગૂ થયુ ...
5
6
શુ આઝાદીના આટલા વર્ષો પછી આપણે સુખી છીએ ?
6
7
દર વર્ષે ઈંડિયા ગેટ પર ખૂબ જ ધૂમધામથી ગણતંત્ર દિવસ ઉજવાય છે. આ સમારંભ આટલો શાનદાર હોય છે કે લોકો ટીવી પર પણ તેને પૂર્ણ જુએ છે. આ દિવસે બતાવવામાં આવતુ ભારતીય સેનાનુ શક્તિ પ્રદર્શન અને સુંદર પ્રદર્શની ભારત પર ગર્વ મહેસૂસ કરાવે છે. ફક્ત ભારતીય જ ન્હઈ ...
7
8
23 જાન્યુઆરી 1897નો દિવસ વિશ્વ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આ દિવસે સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોસનો જન્મ કટકના પ્રખ્યાત વકીલ જાનકીનાથ અને પ્રભાવતી દેવીને ત્યાં થયો. તેમના પિતાએ અંગ્રેજોના દમનચક્રના વિરોધમા 'રાયબહાદુર'ની પદવી પરત ...
8
8
9
આગામી ૨૬મી જાન્યુઆરીએ નવી દિલ્હી ખાતે દસ આશિયાન પ્રમુખોની ઉપસ્થિતિમાં યોજાનાર પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા ‘‘સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી’’ વિષયક ટેબ્લો રજૂ થશે. સાબરમતી આશ્રમના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત ...
9
10
આપણા દેશની શાન તિરંગો ઝંડો. સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજ સુધી તિરંગાની સ્ટોરીમાં ઘણા રોચક મોડ આવ્યા. પહેલા તેનુ સ્વરૂપ કંઈક બીજુ હતુ અને આજે કંઈક બીજુ છે. દેશ 67મો સ્વતંત્રતા દિવસ સમારંભ ઉજવી રહ્યો છે. પણ ઘણા ઓછા લોકોને આપણા રાષ્ટ્રીય ધ્વજ વિશે ...
10
11

Short Story- લધુકથાઓ - ક્યારે જાગીશુ આપણે ?

મંગળવાર,જાન્યુઆરી 16, 2018
આજે આપણે આઝાદ દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ, પણ શુ માણસ બધી રીતે આઝાદ છે ખરો ? લોકો પૈસા કમાવવા અવનવા કાવતરા રચે છે. જે ઈમાનદાર છે તેને લોકો શાંતિથી જીવવા દેતા નથી, જે અભણ છે તેની અજ્ઞાનતાનો ફાયદો કહેવાતા જ્ઞાની લોકો ઉઠાવે છે અને આપણા નેતા જે આપણી કારણે ...
11
12
26 જાન્યુઆરી આવતા જ દેશમાં તમને ઠેર ઠેર રાષ્ટ્રગીતો, દેશભક્તિના ગીતો સાંભળવા મળશે.. ધ્વજ કાર પર, બાળકોના હાથમાં અને ઠેર ઠેર લટકાવેલા જોવા મળશે. શુ બે દિવસ દેશભક્તિના ગીતો ગાવાથી કે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને જ આપણી ફરજ પૂર્ણ થઈ જાય છે ? આપણો દેશપ્રેમ ...
12
13

ગાંધી અને ગાંધીગીરી

રવિવાર,જાન્યુઆરી 1, 2017
ગાંધીજીને ભલે આજે લોકો ભૂલી રહ્યા હોય પરંતુ તેમના વિચારો આજે મોટાભાગના લોકોને ગમે છે. તેમના આદર્શો, તેમની વાતોને પોતાના જીવનમાં અપનાવવી એ સરળ વાત નથી. ગાંધી કે વ્યક્તિ નથી વિચાર છે. એ વ્યક્તિ જેના વિશે કહેવાય છે કે તેઓ પૂર્ણત: ક્રાતિકારી હતા અને ...
13
14
વો ભારત દેશ હૈ મેરા જહાં સત્ય અહિંસા ઔર ધર્મ કા પગ પગ લગતા ડેરા વો ભારત દેશ હૈ મેરા યે ધરતી જહાં ઋષિ મુનિ જપતે પ્રભુ નામ કી માલા જહાં હર બાલક એક મોહન હૈ ઔર રાધા હર એક બાલા જહાં સૂરજ સબસે પહલે આ કાર ડાલે અપના ફેરા વો ભારત દેશ હૈ મેરા....
14
15
જન ગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્યવિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગ વિંધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્છલ જલધિ તરંગ તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માંગે
15
16

અધૂરી સ્વતંત્રતા

રવિવાર,જાન્યુઆરી 24, 2016
આઝાદી હજુ અધૂરી છે સપના પૂરા થવા બાકી છે રાંચીની શપથ પણ ક્યા પૂરી થઈ છે જેમની લાશો પર પગ ઘરીને આઝાદી ભારતમાં આવી તેઓ છે આજ સુધી રઝળતા દુ:ખના કાળા વાદળો છવાયા
16
17

હા, મે ભારત હું

શનિવાર,જાન્યુઆરી 25, 2014
મૈ હસતા હું, મૈ ગાતા હું, ઈદ ઔર દિવાલી મનાતા હું, વૈશાખી પર ભાંગડા પાતા હું, ક્રિસમસ પર જીંગલ બેલ જીંગલ બેલ ભી ગાતા હું,
17
18
ભારતની આઝાદી માટેની ચળવળમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સ્વાંતંત્ર સંગ્રામના ૩૫ લડવૈયાઓમાંથી એક જ અરવલ્લી જિલ્લાના મેઘરજના લડવૈયા હયાત છે.
18
19
26 જાન્યુઆરી. આપણો રાષ્ટ્રીય તહેવાર. એકદમ શુભ દિવસ. તે દિવસ જ્યારે આપણો સંવિધાન લાગૂ થયો હતો. લોકશાહી મતલબ લોકો માટે. લોકો દ્વારા શાસન, જેને સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવ્યુ હતુ. આ દિવસની શુભતા પર પ્રશ્ન ચિન્હ કેવી રીતે લગાડી શકાય. છતા પણ ખબર નહી ...
19