ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગણતંત્ર દિવસ
Written By
Last Updated: બુધવાર, 25 જાન્યુઆરી 2023 (15:58 IST)

Republic day wishes 2023- રિપબ્લિક ડે પર ખાસ મેસેજ મોકલો

republic day
કુછ નશા ત્રિરંગા કી આન કા હૈ 
કુછ નશા માતૃભૂમિ કી શાન કા હૈ 
હમ લહેરાયેગે હર જગહ યે ત્રિરંગા 
નશા યે હિન્દુસ્તાન કી શાન કા હૈ 
 
વો શમા જો કામ આયે અંજુમન કે લિયે 
વો જજ્બા જો કુર્બાન હોય જાયે વતન કે લિયે 
રખતે હૈ હમ વો હૌસલા જો મર મિટે હિન્દુસ્તાન કે લિયે 
હેપી રિપબ્લિક ડે 
 
 હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે 
ઈસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાલ કે ... 
Happy Republic Day 2022 
 
 
ઈંડિયન હોવાનુ કરો ગર્વ 
હળીમળીને ઉજવો લોકતંત્રનુ પર્વ 
દેશના દુશ્મનોને ભેગા થઈને હરાવો 
દરેક ઘર પર ત્રિરંગો લહેરાવો... 
 
Happy Republic Day 
 
દિકરીઓ
ના સર ઝુકા હૈ કભી ઔર ન ઝુકાયેંગે કભી 
જો અપને દમ પે જિયે સચ મે જિન્દગી હૈ વહી 
લિવ લાઈક અ ટ્રૂ ઈંડિયન 
Happy Republic Day 2022 
 
 
યે આન તિરંગા હૈ.. યે શાન તિરંગા હૈ 
અરમાન તિરંગા હૈ.. અભિમાન તિરંગા હૈ 
મેરી જાન તિરંગા હૈ.. 
Happy Republic Day 2022 
 
 
દેશ ભક્તોના બલિદાનથી સ્વતંત્ર થયા આપણે 
કોઈ પૂછે કોણ છો તો ગર્વથી કહીશુ 
ભારતીય છીએ અમે 
હેપી ગણતંત્ર દિવસ 
 
ના જુબાન સે ન નજરો સે 
ના દિમાગ સે ના રંગો સે 
ના ગ્રિટિંગ સે ના તો ગિફ્ટ સે
આપકો 26 જનવરી મુબારકો હો સીધે દિલ સે.. 
Happy Republic day 2022