Webdunia - Bharat's app for daily news and videos

Install App

HBD Salman Khan- સલમાનના તે 10 ધમાલ ડાયલોગ, જેનાથી સુપરહિટ થઈ ગઈ ફિલ્મ

Updated: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (09:19 IST)
બૉલીવુડના દબંગ ખાન એટલે સલમાન ખાનનો જન્મદિવસ 27 ડિસેમ્બર છે. આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ભારતની શૂટિંગમાં વ્યસ્ત છે. દર્શકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ઉદ્યોગમાં પ્રસિદ્ધ સલમાન ખાન જેટલા મશહૂર છે તેણલા જ તેમની ફિલ્મના પ્રખ્યાત ડાયલોગ, તેમના
કેટલીક ફિલ્મો સદાબહાર બની ગઈ છે. સલમાન ખાનના જન્મદિવસના પ્રસંગે, તેઓ તેમના કેટલાક પ્રખ્યાત ડાયલોગ જણાવી રહ્યા છે.  
ડાયલોગ- લોગ કહતે હૈ કિ ખૂબસૂરત લડકિયાં ઝૂઠ બોલતી હૈ તો ઔર ભી ખૂબસૂરત લગતી હૈ 
ફિલ્મ- હમ દિલ દે ચુકે સનમ  (1999) 
ડાયલોગ- તૂ લડકી કે પીછી ભાગેગા, લડકી પૈસે કે પીછે ભાગેગી, તૂ પૈસે કે પીછે ભાગેગા, લડકી  તેરે પીછે ભાગેગી
ફિલ્મ - વાંટેડ (2009)
ડાયલોગ- સ્વાગત નહી કરોગે હમારા
ફિલ્મ - દબંગ 2 (2012)
 
ડાયલોગ-  મેરે બારે મેં ઈતના મત સોચના, મેં દિલ મેં આતા હૂં સમઝ મે નહી
ફિલ્મ- કિક  (2014)
 
ડાયલોગ- આમ આદમી સોતા હુઆ શેર હૈ, ઉંગલી મત કર, જાગ ગયા તો ચીર ફાડ દેગા
ફિલ્મ - જય હો (2014)
 
ડાયલોગ- જબસે તુમ્હારે પ્યાર કો સમઝા હૈ, પ્યાર કો જાના હૈ, સિર્ફ ઉસે હી પ્યાર કિયા હૈ
ફિલ્મ - કુછ કુછ હોતા હૈ (1998)
 
ડાયલોગ- શરાબ ઔર ખૂન મે અપની મર્જી સે પીતા હૂં, દબાકે 
ફિલ્મ - વાંટેડ (2009)
ડાયલોગ- મેં રિકવેસ્ટ નહી કરતા, એક હી બાર બોલતા હૂં ઔર ફૂલ એંડ ફાઈનલ હો જાતા હૈ 
ફિલ્મ  - તેરે નામ (2003)
 
ડાયલોગ- એક બાર જો મેને કમિટમેંત કરી દી ઉસકે બાદ તો મેં ખુદ કી ભી નહી સુનતા 
ફિલ્મ - વાંટેડ (2009)
ડાયલોગ- મેં એક પિંડારી હૂં, લડના હમારા કર્મ હૈ ઔર જીતના હમારા ધર્મ, ચાહે વો દેશ કે લિયે હો યા ફિર પ્યાર કે લિયે 
ફિલ્મ - વીર (2010) 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

રક્ષાબંધન પર ઘરે બનાવો માવા વગરની હેલ્ધી મીઠાઈ, સ્વાદમાં પણ લાજવાબ

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે આ ફૂડસ, વિશેષજ્ઞ મુજબ ડાયેટમાં સામેલ કરો આ ફૂડ થશે લાભ

ચોમાસામાં તાવ હોય તો કેવી રીતે ઓળખશો કે ડેગૂ, મલેરિયા છે કે વાયરલ ફિવર ? જાણો ક્યારે તપાસ કરાવવી જોઈએ

હૈદરાબાદી પનીર માત્ર 10 મિનિટમાં બનાવો

આગળનો લેખ
Show comments