શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

જાણૉ કેવી રીતે છુપાયેલા છે એક ચપટી ચોખામાં અમીરીનો રાજ , જરૂર ધ્યાન રાખવી આ 6 વાતો

ચોખા એટલે કે અક્ષત અમારા ગ્રંથમાં સૌથી પવિત્ર અનાજ ગણયા છે . જો પૂજામાં કોઈ સામગ્રીની કમી રહી જાય તો રે સામગ્રીને સમરણ કરતા અક્ષત ચઢાવી શકાય છે. 
કોઈ ન કોઈ એ સામગ્રી કોઈ ન કોઈ ભગવાનને ચઢાવવી નિષેધ છે જેમ કે તુલસીને કંકુ નહી ચઢતું અને શિવને હળદર નહી ચઢતું . ગણેશને તુલસી નહી ચઢાવી તો દુર્ગાને દૂર્વા નહી ચઢાવવી પણ ચોખા દરેક ભગવાનને ચઢે છે . ચોખાથી સંકળાયેલી કેટલીક ખાસ જાણકારી. 
 
ભગવાનને ચોખા ચઢાવતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે ચોખા તૂટેલા ન હોય . અક્ષત પૂર્ણતાનો પ્રતીક છે આથી બધા ચોખા અખંડિત હોવા જોઈએ. માત્ર 5 દાણા ચોખા ચઢાવવાથી અપાર એશ્વર્યની પ્રાપ્તિ હોય છે. 
 

ચોખા સાફ અને સ્વચ્છ હોવા જોઈએ. શિવલિંગ પર ચોખા ચઢાવવાથી શિવજી ખૂબ પ્રસન્ન હોય છે અને ભક્તો અને અખંડિત ચોખાની રીતે અખંડિત ધન , માન સન્માન આપે છે. 
ઘરમાં અન્નપૂર્ણા માતાની મૂર્તિને ચોખાના ઢેરી પર સ્થાપિત કરવા જોઈએ. જીવનભર ધન-ધાન્યની કમી નહી હોય . 
 

પૂજનના સમયે અક્ષત આ મંત્ર સાથે ભગવાનને સમર્પિત કરાય છે.  
અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુંકમાતા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર 
આ મંત્રનો અર્થ છે કે " હે ઈશ્વર પૂજામાં કુમકુમના રંગથી સુશોભિત આ અક્ષત તમને સમર્પિત કરી રહી છૂં કૃપ્યા તેને સ્વીકાર કરી લો. અન્નમાં અક્ષત એટલે ચોખાને સર્વશ્રેષ્ઠ ગણાય છે. તેને દેવાન્ન પણ કહેવાય છે. દેવતાઓના પ્રિય અન્ન છે ચોખા. તેને સુગંધિત દ્ર્વ્ય કુમકુમ સાથે તમને અર્પિત કરી રહ્યા છે. તેને  ગ્રહણ કરી તમે ભક્તની ભાવનાને સ્વીકાર કરો. 
 
પૂજામાં અક્ષત ચઢાવવાનો અભિપ્રાય છે કે અમારો પૂજન અક્ષતની રીતે પૂર્ણ થયું. અન્નમાં શ્રેષ્ઠ હોવાના કારણે ભગવાનને ચઢાવતા સમયે આ ભાવ રહે છે કે જે અન્ન અમને પ્રાપ્ત હોય છે તે ભગવાનની કૃપાથી જ મળે છે. આથી અમારા અંદરની ભાવના બની રહે. તેમનો સફેદ રંગ શાંતિનો પ્રતીક છે. આથી અમારા દરેજ્ક કાર્યની પૂર્ણતા એવી હોય કે અમે શાંતિ આપે. આથી પૂજનમાં અક્ષત એક જરૂરી સામગ્રી છે.