શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: રવિવાર, 3 જાન્યુઆરી 2021 (17:45 IST)

જાણો કેવી રીતે પસાર કરવું દરેક દિવસ કે ચમકી જાય ભાગ્ય

1. સવારે મોડાથી ઉઠો છો 
જો તમે સવારે મોડા ઉઠો છો તો નક્કી રીતે તમારું સૂર્ય નબળું છે કે નબળું થઈ જશે. જેના કારણે તમારા અધિકારી કે બૉસ તમને હમેશા કઈક ન કઈક સંભળાશે અને તમારી પ્રમોશન નહી થશે. સવારે ઉઠશો તો સૂર્યની સાથે-સાથે પિતરોની પ્રસન્ના પણ મળશે અને જીવનમાં બધા કાર્ય વગર મુશ્કેલીના થશે. 
 
2. ભોજન પ્રત્યે સાવધાન 
દોડધામના જીવનમાં માણસ સૌથી વધારે ભોજનને અનજુઓ કરે છે. નિયમિત ભોજનનો સમય અને ભોજન માટે સમય જરૂર આપો. ચાલતા કે ફિરતા ભોજન કરવાથી પ્રેતદોષ લાગે છે. પિતૃદોષ લાગે છે અને રોગ લાગે છે અને ધનની હાનિ હોય છે. સ્થિર સ્થાન અપર ભોજન કરવાથી દેવતાઓની પ્રસન્નતા મળે છે રાહુ દોષ ઓછું હોય છે જેના કારણે પ્રગ્તિ બની રહે છે. 
 
3. અભિવાદન કરવું 
જો કોઈ તમારાથી નાનું માણ્સ તમારું અભિવાદન કરે છે ત્યારે તેનો અભિવાદન જરૂર કરવું જોઈએ. ત્યારે તમને જરૂર તેનો અભિવાદન જરૂર કરવું જોઈએ. તમારાથી કોઈ શ્રેષ્ઠ, તમારો કોઈ કર્મચારી હોય તો તેનો અભિવાદન જરૂર કરવું. તેનાથી બૃહસ્પતિ અને શનિ સારા હોય છે અને જીવનમાં ક્યારે દુર્ભાગ્યનો સામનો નહી કરવું પડે છે. 
 
4. જ્યારે પણ ઘરની બહાર જાઓ કઈક લઈને આવું. 
જો તમે ઘરથી બહાર જાઓ છો ત્યારે આવતા સમયે કઈક ન કઈક તમારી સાથે લઈને આવું. આ કામ કરવાથી ઘરમાં લક્ષ્મીની સ્થિરતા બની રહે છે . ઘરની બરકત બની રહે છે . કલેશ દૂર રહે છે અને ઘરમાં પ્રેમ બન્યું રહે છે.