ગરમી આવતા જ વધુ ગરમીને કારણે આપણુ ગળુ વારે ઘડીએ સુકાતુ રહે છે. તેથી આજે અમે તમને ગરમીથી બચવા માટે ફ્રૂટ લસ્સી બનાવવા વિશે બતાવીશુ. તેમા આપણે ફ્રૂટ કે તેનો ફ્લેવર નાખીને બનાવીએ છીએ. તો આવો આજે ફ્રૂટ લસ્સી બનાવવાની વિધિ જાણીએ.
સામગ્રી - દહી 2 કપ, ...
5 ગ્લાસ જલજીરા માટે - 2-3 ચમચી ખાંડને અડધો કપ પાણીમાં મિક્સ કરીને બાજુ પર મુકી દો. 3/4 ચમચી જીરુ 5 થી 6 મિનિટ સુધી સેકો અને તેને જુદુ મુકો. હવે 1/4 વરિયાળીને 3 મિનિટ સેકીની અલગ મુકો. હવે બે લવિંગ. એક કાળી મરી, એક કાળી ઈલાયચી (મોટી ઈલાયચી) દોઢ ચમચી ...
સામગ્રી - 2 કિલો ખાંડ, 1 ચમચી સાઈટ્રિક એસિડ, 2 ચમચી રોઝ ફ્લેવર, 2 ચમચી લાલ રંગ (લિકવિડ)
બનાવવાની રીત - ખાંડમાં 1 કિલો પાણી અને સાઈટ્રિક એસિડ ભેળવીને ઉકાળો, વચ્ચે વચ્ચે હલાવતા રહો ચાસણી તૈયાર થાય કે ઉતારીને ઠંડી થવા દો. જ્યારે આ એકદમ ઠંડી થઈ જાય ...