સ્ટ્રોબેરી બનાના શેક

Last Modified રવિવાર, 18 ફેબ્રુઆરી 2018 (12:32 IST)
2 ગિલાસ  દૂધ
2 કેળા, 
2  મધ
2 કપ સ્ટ્રોબેરી, ટુકડાઓ 
 
- સૌપ્રથમ, દૂધ અને કેળાને મિક્સરમાં ગ્રાઈંડ કરી લો. 
-ત્યારબાદ તેમાં મધ અને સ્ટ્રોબેરી ઉમેરો અને તે ફરીથી ગ્રાઈંડ કરો.
- સ્ટ્રોબેરી બનાના શેક  તૈયાર છે.
- બે ગિલાસમાં નાખો અને સ્ટ્રોબેરીથી ગાર્નિશ કરી સર્વ કરો. અને પોતે પણ પીવો. 


આ પણ વાંચો :