Magh Purnima 2022: માઘ પૂર્ણિમા 2022, આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ થાય છે પ્રસન્ન, જાણો બધું
માઘ પૂર્ણિમાની પૂર્વસંધ્યાએ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે.
ભગવાન વિષ્ણુ અને હનુમાનની પૂજા માઘ પૂર્ણિમાના દિવસે થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરનારા ભક્તોની બધી ઇચ્છાઓ આ દિવસે પૂર્ણ થાય છે.
માઘ પૂર્ણિમાના દિવસે કરો આ ખાસ ઉપાય, ધન પ્રાપ્તિ સાથે દરેક ઈચ્છા થશે પુરી . પૂર્ણીમા તિથિ 16 ફેબ્રુઆરી રહેશે. શાસ્ત્રો મુજબ સમગ્ર માઘ મહિના દરમિયાન સ્નાન અને દાનનુ મહત્વ બતાવ્યુ છે.
માઘી પૂર્ણિમા પર દાનના ખાસ મહત્વ છે. ધર્મ ગ્રંથો મુજબ આ દિવસે જરૂરિયાત ને તલ, ધાબડો, રૂ, ગોળ, ઘી, મોદક , જૂતા , ફળ, અન્ના વગેરે દાન કરવું જોઈએ