આપણો દેશ દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે અને તેને આઝાદીને 60 વર્ષ પૂર્ણ થયાં છે અને આપણે અત્યારે કેવું અનુભવી રહ્યાં છીએ? શું આપણે ખુશ છીએ કે દુ:ખી છીએ? આપણે નિરાશા અને દુ:ખોથી ભરેલા છીએ કે ગૌરવપૂર્ણ છીએ? વર્ષોથી ચાલ્યાં આવતાં આપણા પારંપારિક ...
ગાંધીજીને ભલે આજે લોકો ભૂલી રહ્યા હોય પરંતુ તેમના વિચારો આજે મોટાભાગના લોકોને ગમે છે. તેમના આદર્શો, તેમની વાતોને પોતાના જીવનમાં અપનાવવી એ સરળ વાત નથી. ગાંધી કે વ્યક્તિ નથી વિચાર છે. એ વ્યક્તિ જેના વિશે કહેવાય છે કે તેઓ પૂર્ણત: ક્રાતિકારી હતા અને ...
નાનો મોટો વ્યવસાય શરૂ કર્યા બાદ કેટલા સમય સુધી કોઇ તેની બેલેન્સ શીટ ના તપાસે? એક મહિનો, બે મહિના, ત્રણ મહિના...વધુમાં વધુ એક વર્ષ....બે વરસ...પછી શુ? ગમે તેવો બિઝનેશમેન પણ પોતાની બેલેન્સશીટ તપાસવા બેસી જ જાય. અને આટલા સમયમાં શુ મેળવ્યું એના આંકડા ...
આજની આપણા દેશની પરિસ્થિતિ જોઈને પ્રશ્ન થાય છે કે શુ આપણે ખરેખર સ્વતંત્ર છીએ ? આપણે આજે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નેતાઓના, ઓફિસરોના કે કેટલાક અસામાજીક તત્વોના ગુલામ છીએ. આ ગુલામી આપણે જાતે જ સ્વીકારી લીધી છે. આ ગુલામી આપણે તેમને ખુશ કરીને આપણુ ભલુ ...
એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 62 વર્ષ પછી પણ આ આપણુ દુર્ભાગ્ય છે કે આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યારે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ દેશ શબ્દમાં જ સુસ્પષ્ટ છે, સુપરિભાષિત ...
અમેરિકા, ચીન, જાપાન સહિતના દેશોને હચમચાવ્યા બાદ હવે સ્વાઇન ફ્લુ દેશમાં મોત બની ત્રાટક્યો છે. પૂના, મુંબઇ, ચેન્નાઇ, અમદાવાદ તથા વડોદરામાં પોતાનો કાળો પરચો બતાવી આ મહામારીએ ચેતવણીનો ઘંટ વગાડ્યો છે.
એક પછી એક શહેરો, નગરો એના સકંજામાં આવતા જાય છે. ...
બધા જ મિત્રો એકબીજાને ફ્રેંડશીપ બેલ્ટ બાંધી રહ્યાં હતાં કેમકે આજે ફ્રેંડશીપ ડે હતો. મે જોયુ કે અમુક છોકરા અને છોકરીઓ પણ એકબીજાને બેલ્ટ બાંધી રહ્યાં હતાં. મને થોડોક સંકોચ થયો કે શું ક્યારેય છોકરા અને છોકરી વચ્ચે પણ સારી એવી મિત્રતા હોઈ શકે? પરંતુ ...
મિત્ર, સખા, દોસ્ત, ફ્રેંડ ભલે કોઈ પણ નામથી બોલાવો મિત્રની કોઈ એક પરિભાષા હોઈ જ નથી શકતી. મિત્ર જેને આપણે ઘણુ બધુ કહેવા માંગીએ, મિત્ર જેની વાતો મન ભરીને સાંભળવી ગમે. ફ્રેંડશિપ દિવસ પર તમારા વ્હાલા મિત્રને આપો શુભેચ્છા, કોઈ સંદેશ કોઈ એવી વાત જે આજ ...
તુ આવે છે યાદ મને મિત્ર યાદના દિવસે
થાય તારા હૈયામા તાજી મારી યાદ મિત્ર આજના દિવસે
તારા જવાથી જીવનમાં એક ખાલીપો આવી ગયો છે
થાય એવો ચમત્કાર કે તારો ક્યાયથી કોંટેક્ટ મળી જાય મિત્ર આજના દિવસે
મૈત્રી કરવી સરળ છે પણ તેને સાચવવી, નિભાવવી મુશ્કેલ છે. તમારા પણ ઘણા મિત્રો હશે. તમે ઈચ્છતા હોય કે તમે જે મિત્રો બનાવ્યા છે એમની મિત્રતા ટકી રહે તો નીચેના નિયમો હંમેશા યાદ રાખજો...
રસ્તાઓ પર વધતો જતો ટ્રાફીક દેશની પ્રગતિનું પ્રતિક નથી પરંતુ દેશની બરબાદીનું પ્રતિક છે. આ વાત ભલે કોઈના ગળે ઉતરે કે ના ઉતરે, પરંતુ ઉતરી પણ કેવી રીતે શકે સાચી વાત તો બધાને કડવી જ લાગતી હોય છે ને! આ વધતો જતો ટ્રાફીક આપણી પાસે ઓછા પડતાં સમયની નિશાની ...
ફ્રેંડશીપ ડેને વર્ષોથી લોકો ઉજવતાં આવી રહ્યાં છે. આજથી વર્ષો પહેલાં જ્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી ત્યારે કદાચ લોકો આ દિવસને માત્ર મિત્રતા દિવસ તરીકે જ ઉજવતાં હતાં. તેઓ આ દિવસને કોઈ અન્ય લાગણી સાથે જોડતાં ન હતાં.
''મારે તો એક પણ પાકો મિત્ર નથી'' જો કોઈ વ્યક્તિ એમ કહી રહ્યો હોય તો સમજી લેવું કે, તે પોતાના જીવનના એક મહત્વપૂર્ણ અંગને ચૂકી રહ્યો છે. પાકા મિત્રો વગરનું આ જીવન તો ગરમ ભભૂકતા કોલસાઓ પર ઉઘાડા પગે ચાલવા જેવું છે.
મેં કેટલાયના મુખે સાંભળ્યું છે
કહેવાય છે કે જીવનમાં જો સંબંધો ન હોય તો જીવન બોરિંગ લાગે છે. માનવીના જીવનના સંબંધોને લીધે જ આ દુનિયા કાયમ છે. આમ તો મોટાભાગના સંબંધો આપણા જન્મ સાથે જ બંધાઈને આવે છે. પરંતુ દોસ્તી, યારી એક એવો સંબંધ છે જે આપણે બનાવીએ છીએ, આપણે જાળવીએ છીએ અને આપણે ...
મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે. આ વખતે 10 મે ના રોજ મધર્સ ડે આવશે. આમ તો આપણે માં માટે એક દિવસ માટે કંઈક કરીએ એનાથી કશુ નથી થતુ. પરંતુ જેમ વર્ષમાં એક જ દિવસ જન્મદિવસ આવે છે અને આપણને એ દિવસે શુભેચ્છાઓ મળે તો કેટલુ સારુ લાગે છે, ...
દુનિયામાં આજે જો કોઈનો પ્રેમ નિ:સ્વાર્થ રહ્યો હોય તો એ છે માતાનો પ્રેમ. એક માતાનો પ્રેમ જેટલો ઉંડો અને સાચો હોય છે તેટલો કોઈનો નથી હોતો. માં ગમે તે પરિસ્થિતિમાં પણ એક માઁ જ રહે છે. બાળકોને જ્યાં સુધી મમ્મી ઘરમાં હોય ત્યાં સુધી કોઈ વાતની ચિંતા કે
કેટલી કોમળ કેટલી સુખદ અનુભૂતિ છે માઁ
દિલની કેટલી પાસે છે માઁ
નખશિખ સુધી મમતાની એક પ્રતિમા છે માઁ
હાલરડુ ગાઈને સૂવડાવે છે માઁ
વાગે મને તો રડે છે માઁ
એક અવાજમાં દોડીને આવે છે માઁ
બધા કામ કરવા તૈયાર રહે છે માઁ
થાકી ગઈ એવુ કદી બતાવતી નથી માઁ
આજે મધર્સ ડે છે. આ અવસર પર ગ્રીટિંગ કાર્ડંનુ મહત્વ તો છે પણ તે મમ્મીના કોઈ કામનુ નથી. ચોકલેટની ભેટ આપશો તો તેનો મોટો ભાગ તમારે ફાળે આવશે. સાચુ કહીએ તો આ બધી રીતો બહુ જૂની થઈ ગઈ છે. ઠેઠ જૂના જમાનાની રીત આજે પણ એટલો