Sports News 125

સોમવાર, 9 ફેબ્રુઆરી 2026
0

બોપન્ના ક્વાર્ટર ફાઈનલમાં

શનિવાર,મે 2, 2009
0
1
ભારતના મહેશ ભૂપતિ અને બહામાસના માર્ક નોલ્સની જોડી પોલેંડના મારિસ્જ ફાયરસ્ટનબર્ગ અને માર્ટિન માટકોસ્કીને હરાવીને બીએનએલ ડી ઈટાલિયા ટેનિસ ટૂર્નામેંટના યુગલ સેમીફાઈનલમાં પહુંચી ગઈ છે.
1
2
ક્લિંટન ડિસૂઝાના બે ગોલની મદદથી મહારાષ્ટ્રએ દત્તા રાય ટ્રોફીની અંડર 21 રાષ્ટ્રીય ફુટબોલ ચેમ્પિયનશિપમાં ક્લસ્ટર પાંચના મેચમાં પોંડીચેરી પર 5.0થી જીત નોંધાવી દીધી હતી.
2
3
દુનિયાના નંબર બે ટિનિસ ખેલાડી રોઝર ફેડરર અને નોવાક જોકોવિચે ત્રીજા રાઉંડમાં પોત પોતાની મેચ જીતીને રોમ ક્લેકોર્ટ માસ્ટર્સ ટૂર્નામેંટના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
3
4
ભારતના યુવા ખેલાડી યુકી ભાંબરીએ બીજા એવોર્ડ તરફ નજર કેન્દ્રિત કરતાં આજે અહીંયા 15 હજાર ડોલર ઇનામવાળી આઇટીએફ ફ્યૂચર્સ ટેનિસ પ્રતિયોગિતામાં થાઇલેન્ડના ક્વોલિફાયર પીરાકિત સિરીબટરાંગને હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતના અન્ય એક ખેલાડી ...
4
4
5
ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિએ પોત પોતાના જોડીદાર સાથે મળીને આજે અહીં ઇન્ટરનેશનલ બીએનએલ ડીઇટાલિયા ટેનિસ ટુર્નામેન્ટમાં યુગલ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. પેસ અને ચેક ગણરાજ્યના લુકાસ ડલુહીની ત્રીજા ક્રમની જોડીએ ઇવો ...
5
6

સોહેલ અબ્બાસ ટીમમાં પરત

શુક્રવાર,મે 1, 2009
યુવા ખેલાડીઓના પ્રદર્શનથી નારાજ થયેલી પાકિસ્તાન હોકી ટીમ પસંદગી સમિતિએ આજે અનુભવી ખેલાડી ડ્રેગ ફ્લિકર સોહેલ અબ્બાસ અને અન્ય ત્રણ સિનિયર ખેલાડીઓને એશિયા કપ ટુર્નામેન્ટની ટીમમાં સમાવ્યા છે. હાલમાં જ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે પસંદગી સમિતિએ સોહેલ ...
6
7
વિશ્વની પ્રથમ ક્રમાંકિત રશિયાની દિનારા સાફિનાનો આગામી લક્ષ્યાંક ગ્રાન્ડસ્લેમ ટાઇટલને જીતીને વિમેન્સ સિંગલ્સમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવાનો છે.
7
8

એલન બર્નાર્ડનો રેકોર્ડ

ગુરુવાર,એપ્રિલ 30, 2009
ઓલિમ્પિક ચેમ્પિયન ફ્રાન્સનાં એલન બર્નાર્ડે ૪૬.૯૪ સેકન્ડની સાથે ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્વીમિંગમાં નવો રેકર્ડ બનાવ્યો છે. આ સાથે બર્નાર્ડ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ૪૭ સેકન્ડથી પણ ઓછા સમયમાં સ્વિમિંગ કરનારો વિશ્વનો પહેલો સ્વીમર બન્યો છે.
8
8
9
નવી દિલ્હી. અશેર નૂરિયાએ આજે જર્મનીના સુહલમાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય જુનિયર નિશાનેબાજી ટુર્નામેંટની ડબલ ટ્રૈંપ સ્પર્ધામાં સ્વર્ણ પદક પોતાને નામ કરી લીધો. આ 16 વર્ષના ભારતીય ડબલ ટ્રૈપ નિશાનેબાજે 145 અને 45નો સ્કોર બનાવીને સોનાનો પદક પોતાને નામે ...
9
10
લંડન. મેક્સિકોમાં જીવલેણ સ્વાઈન ફ્લૂ ફેલવાને લીધે એવન ગ્રાં પીએ કહ્યું 22 થી 24 મે સુધી થનાર વિશ્વ કપ મોટર સ્પોર્ટ્સનો આઠમો દાવ રદ કરી દેવાયો છે. એવન ગ્રાંપીના અધ્યક્ષ ટોની ટેક્સેઈરાએ એક નિવેદનમાં કહ્યું કે આ નિર્ણય નિરાશાજનક છે. પાછલાં ...
10
11

ફેડરરે કાર્લોવિચને હરાવ્યો

ગુરુવાર,એપ્રિલ 30, 2009
રોમ. દુનિયાના બીજા નંબરના ખેલાડી રોજર ફેડરરે ગઈ કાલે અહીંયા રોમ ક્લે કોર્ટ માસ્ટર્સ ટેનિસમાં ક્રમાંક વિનાના ઈવો કાર્લોવિચ પર સીધા સેટમાં સરળ જીત મેળવી હતી. ફેડરરે કાર્લોવિચને 6.6.4 થી હાર આપી. ફેડરરે બંને સેટમાં એક એક વખત વિરોધીની સર્વિસ તોડીને ...
11
12
આંતર રાષ્ટ્રીય ઓલપિંક સમિતિએ બીજિંગ ઓલપિંક દરમિયાન કરવામાં આવેલા ડોપ ટેસ્ટમાં ત્રણ રમતોના છ ખેલાડીઓ પોઝીટીવ માલુમ પડ્યા છે જેમાં બે ખેલાડીઓ તો પદક વિજેતા છે. આઇઓસીએ ગઇ કાલે કહ્યું હતું કે, છ ખેલાડીઓ શક્તિવર્ધક હોર્મોનના આધુનિક રૂપ સેરાનું સેવન ...
12
13

સાફિનીની વિજયી શરૂઆત

બુધવાર,એપ્રિલ 29, 2009
રૂસની દિનારા સાફિનાએ નંબર વનના સ્થાને પહોંચ્યા બાદ પહેલી મેચમાં ઇટલીની સારા ઇરાનીને માત્ર 51 મિનિટમાં 6-0, 6-1થી હરાવી સ્ટુટગાર્ડ ડબલ્યુટીએ ટુર્નામેન્ટના બીજા તબક્કામાં પ્રવેશ કરી લીધો છે. સાફિનાએ 37મા ક્રમની ઇરાની સામે પહેલો રાઉન્ડ માત્ર 26 ...
13
14
ભારતીય બાસ્કેટબોલ માટે સારા સમાચાર છે કે, એનબીએ અહીં પોતાનું કાર્યાલય ખોલવાનું વિચારી રહ્યું છે. એનબીએના આંતર રાષ્ટ્રીય વિકાસ નિર્દેશક (ભારત) આકાશ જૈને કહ્યું હતું કે, એક વર્ષની અંદર ભારતમાં સ્થાયી કાર્યાલય ખોલવાની વિચારણા છે. આશા છે કે છ કે આઠ ...
14
15

એર ઇન્ડિયા ટકરાશે સેના સાથે

બુધવાર,એપ્રિલ 29, 2009
એર ઇન્ડિયાએ બે ગોલથી પાછળ રહ્યા બાદ જોરદાર પરત એન્ટ્રી કરતાં પંજાબ સિંધ બેંક સાથે સ્કોર બરાબરી કર્યા બાદ ટાઇ બ્રેકરમાં 8-6થી જીત મેળવ્યા બાદ 47મી મુંબઇ ગોલ્ડ કપ હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વર્ષ 2001 અને 2002ના ચેમ્પિયન એર ...
15
16
ભારતીય ખેલાડીઓને વિશ્વમાં ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં શાનદાર શરૂઆત કરી છે અને જાપાનના યોકોહામામાં ક્વોલીફાઇંગ રાઉન્ડની શરૂઆતની મેચમાં રાષ્ટ્રીય મહિલા ચેમ્પિયન કુમારેસન શામિની સહિત છ ખેલાડીઓએ 4-0થી જીત નોંધાવી હતી. શામિનીએ ન્યૂઝીલેન્ડની ગાર્મેટ ...
16
17
લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિએ પહેલા રાઉન્ડમાં પોત પોતાના જોડીદારો સાથે ઇન્ટરનેશનલ બીએનએલ ડિ ઇટાલિયા ટેનિસ ટુર્નામેન્ટના યુગલ કેપી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. પેસ અને ચેક ગણરાજ્યના એમના જોડીદાર લુકાસ ડલુહીની ત્રીજા ક્રમની જોડીનો મુકાબલો નિકોલસ ...
17
18

યુકીએ ફરીથી ગજ્જરને હરાવ્યો

મંગળવાર,એપ્રિલ 28, 2009
યુકી ભાંભરીએ રોહન ગજ્જરને ફરીથી હરાવી આજે અહીં 15 હજાર ડોલર ઇનામવાળી આઇટીએફ ફ્યૂચર્સ ટેનિસ ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. ગત સપ્તાહે આઇટીએફમાં પોતાના પહેલા ટાઇટલની રાહમાં ક્વાર્ટર ફાઇનલમાં ગજ્જરને હરાવનાર યુકીએ પહેલા રાઉન્ડમાં ...
18
19
મુકેશ કુમાર શમીમ ખાન રાહુલ ગણપતિ અને રાહિત ગાંગજી સહિત દેશના પ્રમુખ ગોલ્ફરો બુધવારથી અહીં શરૂ થતી 20 લાખ રૂપિયા ઇનામવાળી પીજીટીઆઇ પ્લેયર્સ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. રામબાગ ગોલ્ફ ક્લબમાં રમાનાર આ ચેમ્પિયનશીપમાં મોહમ્મદ સિદ્દીકુર રહેમાન અનિરબાન લાહિડી ...
19