શૂટિંગ વર્લ્ડ કપ ફાઈનલ્સ - મનુ ભાકરે વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ પર લગાવ્યુ નિશાન
ભારતીય નિશાનેબાજ મનુ ભાકરે શૂટિંગ વર્લ્ડ કપ ફાઈનલ્સમાં મહિલાઓના 10 મીટર એયર પિસ્ટર્લ વર્ગમાં સુવર્ણ પદક જીત્યો છે.
મનુએ 244.7 અંકના નવા જૂનિયર વિશ્વ રેકોર્ડના સ્કોર સાથે ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો. બુધવારે તે મહિલાઓના 25 મીટર એયર પિસ્ટલ વર્ગમાં ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકી નહોતી.