શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (16:01 IST)

જો તમને છે ભૂલવાની ટેવ તો દરરોજના રૂટીનમાં કરો આ ફેરફાર

મગજ તેજ કરવાના ઘરેલૂ ઉપાય - આજની આ જીવન શૈલીમાં વાત-વાત પર ભૂલવાના રોગ આજે સામાન્ય થઈ ગઈ છે. પહેલા તો આ સમસ્યા વધારે ઉમ્રના લોકોને થતી હતી પણ હવે તો સમસ્યા  ઓછી ઉંમરના બાળકોમાં પણ જોવા મળે છે. નાના-નાના વસ્તુઓ ભૂલવી તેને ઈગ્નોર કરવું આ અલ્જાઈમર રોગ થવાના સંકેત થઈ શકે છે. તેની  શરૂઆતમાં લાક્ષણિકતાઓ લોકોમાં ભૂલવાની, વાત કરતા સમયે સાચું શબ્દ ન આવે,લોકો અને સામાન્ય વસ્તુઓ ન ઓળખે જેવા લક્ષણો દેખાય છે. તમારી જીવનશૈલીમાં કેટલાક નાના-નાના ફેરફારો દ્વારા તમે સમય રહેતા  આ સમસ્યા છૂટકારો મેળવી શકો છો. તમને ભૂલવાનું રોગ છે તો આ ઉપાયો અજમાવો. 
 
1. પૂરતી ઉંઘ 
સરસ અને પુષ્કળ ઊંઘથી તમે ભૂલવાની સાથે સાથે ઘણા રોગોથી પણ દૂર રહી શકો છો. દરેક ઉમરના લોકો  માટે ઓછામાં ઓછા 10 કલાકની ઊંઘ આવશ્યક છે.  આમાંથી 8 કલાકની ઊંઘ તમને આ મુશ્કેલીથી દૂર રાખશે. 
 
2. એક્સર્સાઇઝ કરવું
આમ તો એકસરસાઈજ કે વ્યાયામ કરવું ફાયદાકારી હોય છે. રોજિંદા એક્સરસાઇઝ કરવાથી યાદશક્તિ વધાવાની સાથે શરીરમાં પણ વધુ ઘણા લાભો થાય છે તેથી દૈનિક સમય કાઢી  10 થી 20 મિનિટ સુધી એરોબિક ક્રિયા કરવી.
 
3. 3. પોષક ભોજન
શોર્ટ ટર્મ મેમોરી લોસની સમસ્યાથી બચવા માટે તમારી ડાયેટમાં પોષક ખોરાક જેમ કે ઇંડા, સુખે મેવે, હરી શાકભાજી, માછલી, બીટ, સફરજન, કોફી,પલાળેલા  બદામ, ઘી અને દાળનો સમાવેશ કરો. 
4. માનસિક રીતે રહો સક્રિય
આ સમસ્યા દૂર રાખવા માટે શારીરિકની સાથે માનસિક ક્રિયા કરવી પણ જરૂરી છે. માનસિક રીતે સક્રિય રહેવું ક્રોસવર્ડ પજલ, સુડોકુ, સંગીત સાધનો રમતા અને દિમાગ રમત રમત. આ પ્રતિદિન કરવાથી મગજ ઝડપી થાય છે અને વસ્તુઓ ઝડપથી ન ભૂલીએ.
 
5. ખૂબ ખાવું પીસ્તા
યાદશક્તિને તેજ બનાવવા માટે પિસ્તા ખૂબ જ ફાયદાકારક છે તેથી તમારા ડાયેટ માં પીસ્તા ચોક્કસપણે સમાવેશ કરવું. પિસ્તામાં 0.54 મી.ગ્રામ થાઇમીન હોય છે જે મગજને તેજ કરે છે.