0
Surat- ડાયમંડ હૉસ્પિટલમાં એક જ દિવસમાં 31 બાળકોની ડીલીવરી
સોમવાર,ઑગસ્ટ 21, 2023
0
1
સુરતના નાનપુરા પટેલ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ત્યક્તા સાથે મિત્રતા કેળવવા ઇચ્છતા ઉમરા ગામના યુવાનને ત્યક્તાના પ્રેમીએ અત્યંત બેરહમીપૂર્વક છરીના 20 જેટલા ઘા ઝીંકી રહેંસી નાંખતા અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઈ ગઈ હતી. અત્યંત બેરહમીપૂર્વક ઝીંકેલા છરીના ઘામાં ...
1
2
શહેરમાં BRTS બસમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બસો વિદ્યાર્થીઓની ખીચોખીચ ભરાઈ જતી હોવાથી વિદ્યાર્થીનીઓની છેડતીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે
2
3
સુરતના બીઆરટીએસ બસની અંદર મહિલાઓ વચ્ચે છૂટાહાથની મારામારી થતી હોવાની ઘટના સામે આવી છે. બે જૂથ વચ્ચે છૂટા હાથે મારામારીની ની ચોંકાવનારી ઘટના સામે આવી છે મહિલાઓ બસની અંદર બાખડતી હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
3
4
સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. આ વચ્ચે સુરતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.
4
5
તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામે 80 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતી પોસ્ટના વીડિયોને લઈને ક્રાઈમ બ્રાન્ચે જિનેન્દ્ર શાહની ધરપકડ કરી હતી.
5
6
માંગરોળના મોટા બોરસરા ગામે આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર થવાથી ચાર લોકોના ગૂંગળામણથી મોત નિપજ્યા છે. કેમિકલવાળા ડ્રમ ખોલતા ગેસ ગળતર થયુ હતુ.
6
7
Surat Bus accident news- ઉમરાડા રાજ્કોટ રોડ પર ખાનગી લક્ઝરી બસ પલટી જવાથી 10 લોકોને નાના-મોટી ઈજા પહોંચી હતી. લક્ઝરી બસ ગારીયાધારથી સુરત જતી હતી તે સમયે ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હોવાની માહિતી મળી છે.
7
8
સુરતમાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના બની . કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. સુરતમાં ફરી એક નબીરાએ બેફામ કાર ચલાવીને
8
9
5 વર્ષીય બાળકીને ગમછાનો ફાંસો લાગતાં મોત - સુરમાં વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 5 વર્ષીયા બળકીને ગમછાનો ફાંસો લાગવાથી મોત નિપજ્યુ છે.
9
10
વરસાદથી હાઈવે પર ખાડાના કારણે 3 લેનમાં વાહનોની 12 કલાકથી કતાર
10
11
સુરતમાં બાઈક પર જોખમી સ્ટંટનો video - પારલે પોઇન્ટ વિસ્તારમાં એક બાઇક સવાર ચાલુ બાઇક પર ઉભો રહીને સ્ટંટ કરતો વિડીયો વાઇરલ થયો છે
11
12
અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા, સરખેજ, ગોતા, બોપલ, શેલા, શીલજ, પ્રહલાદનગર, SG હાઈવે સહિત અનેક વિસ્તારોમાં એકાએક વરસાદ તૂટી પડ્યો હતો. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ પડ્યો હતો.
12
13
સુરતમાં માથાભારે તત્વોની સાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યાં છે. પોલીસના હાથે પકડાતાં જ જાહેરમાં મારામારી કરનારા આ તત્વો બે હાથ જોડીને લોકોની માફી માગતા સામે આવ્યાં હતાં
13
14
વરસાદની સિઝનમાં મકાન ધરાશાયી થવાનો સિલસિલો ચાલું છે. આજના દિવસમાં મકાનોની દિવાલ, શાળાની છત, ફેક્ટરીની દિવાલ, સંરક્ષણ દિવાલ ધરાશાયી થવાની 4 ઘટનાઓ સામે આવી છે.
14
15
આજકાલનાં યુવાનોમાં સહનશક્તિ કે પછી ધીરજની કમી છે. દરેક એવું જ ઈચ્છે છે કે તેને પ્રથમ પ્રયાસે જ બધુ મળી જવુ જોઈએ. તેથી જ એકવાર ફેલ થવામાં હોય કે પહેલો પ્રેમ નિષ્ફળ ગયો હોય યુવાનો સીધા આત્મહત્યા કરવાનું વિચારી લે છે. આવો જ એક કેસ સુરતમાં બન્યો છે.
15
16
સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે ખૂબ મોટા મોટા બણગામ મુકવામાં આવી રહ્યા છે. પરંતુ સુરત મહાનગરપાલિકામાં થતો ભ્રષ્ટાચાર હવે છાપરે ચડીને પોકારી રહ્યો છે. લોકોના કરોડો રૂપિયાનો ટેક્સ જાણે વેડફાતો હોય , નેતા અને અધિકારીઓ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ...
16
17
સુરતના લિંબાયતમાંથી પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યું છે. પરિવારની વિરુદ્ધમાં યુવતીએ પ્રેમી સાથે કોર્ટમેરેજ કરી લીધા બાદ યુવકના પરિવાર દ્વારા બંનેના વિધિવત લગ્ન કરાવાઈ રહ્યા હતા. આ દરમિયાન લગ્નના એક દિવસ પહેલા હલદીની વિધિમાં યુવતીનો પિતરાઈ ભાઈ ...
17
18
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી સગુન સોસાયટીમાં પારિવારિક ઝઘડાને કારણે વહુ અને સાસુ વચ્ચે તકરાર ચાલી રહી હતી. જોકે, લાંબા સમયથી ચાલતી તકરાર બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વહુએ સાસુ સાથે છૂટાહાથની મારામારી કરી હતી. જેનો વીડિયો વાઇરલ થતા શહેરભરમાં ...
18
19
સુરત શહેર તેમજ જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સુરત જિલ્લાના વિહાનથી ટીંબા ગામ તરફ જતા રોડ પર
19