શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2023 (14:48 IST)

સુરતમાં બાઈક પર જોખમી સ્ટંટનો video

Video of dangerous bike stunts in Surat
photo-twitter
સુરતમાં બાઈક પર જોખમી સ્ટંટનો video - પારલે પોઇન્ટ વિસ્તારમાં એક બાઇક સવાર ચાલુ બાઇક પર ઉભો રહીને સ્ટંટ કરતો વિડીયો વાઇરલ થયો છે 
 
સુરતમાં બાઈક પર જોખમી સ્ટંટનો  વીડિયો સામે આવી રહ્યુ છે જેમાં એક યુવક બાઈક ચલાવી રહ્યો છે અને અચાનક જ રીલ્સ બનાવવાની ઘેલછામાં બાઈક પર ઊભો થઈ જાય છે. આવા તત્વો આ પ્રકારના સ્ટંટથી આજુબાજુ ચાલતા અન્ય વાહન ચાલકોનો જીવ પણ જોખમમાં મુકે છે
સુરતમાં અવાર નવાર સ્ટંટ કરતાં વીડિયો વાયરલ થાય છે. ત્યારે આજે ફરી સુરતમાંથી બાઈક સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક જોવા મળી રહ્યો છે. આ યુવક ચાલુ બાઇકે જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે. યુવક બાઈક પર ઉભા રહીને સ્ટન્ટબાજી કરી રહ્યો છે. આ યુવક પોતાનો તો જીવ જોખમમાં મુકી જ રહ્યો છે, સાથે અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મુકી રહ્યો છે. રે તંત્ર કોઈ પગલા લે એ જરૂરી બન્યું છે.
 
એવા જા વેડિયો થોડા દિવસા પહેલા એક્ટિવા અને રિક્ષા ચાલકનો પણ વીડિયો વાઈરલ થયો હતો જે અમદાવાદનો હતો આ માટે  તંત્ર કોઈ પગલા લે એ જરૂરી બન્યું છે.

Edited by- Monica Sahu