સોમવાર, 29 ડિસેમ્બર 2025
0

સુરતમાં ચાલતી IIITને ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો મળ્યો

બુધવાર,ફેબ્રુઆરી 5, 2020
0
1
લિંબાયતમાં 4 મહિનાની બાળકીને ગત રોજ બપોરે ડેન્ગ્યુ-મેલેરિયાની દવા પીવડાવી હતી. દરમિયાન રાત્રે રડવા લાગતા માતાએ સ્તનપાન કરાવી સૂવડાવી દીધી હતી. દરમિયાન સવારે ન ઉઠતા માતા-પિતા બાળકીને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં ફરજ પરના ...
1
2
થોડા દિવસ પહેલા ચીનથી આવેલા યુવકમાં શંકાસ્પદ કોરોના વાઇરસ લક્ષણ દેખાતા સારવાર માટે સુરતમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ એક દર્દી હૉસ્પિટલમાંથી ભાગી જતા તંત્ર દોડતું થયું છે. ચીન માં હાહાકાર મચાવ નાર કોરોનાવાયરસ ભારતમાં ન ફેલાય તે માટે ખાસ ...
2
3
ઓલપાડના દેલાડ રહેવાસી એક યુવકને પેટમાં દુ:ખાવાની ફરિયાદ પછી સૂરતના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા ડોક્ટરોએ યુવકની સર્જરી કરી તેના પેટમાંથી 9 સેંટીમીટર લાંબો સ્ટીલનો ગ્લાસ કાઢ્યો. યુવકે મળ માર્ગ દ્વારા ગ્લાસ અંદર નાખ્યો હતો. જે ત્રણ દિવસ ...
3
4
દરેક ઇચ્છે છે કે તેના લગ્ન શાનદાર અને યાદગાર રહે. તેના માટે લોકો અલગ-અલગ રીત અપનાવે છે. એટલા માટે ગુજરાતના સુરતમાં એક વરરાજાએ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઇક આવું કર્યું જેને જાણીને તમે આશ્વર્ય પામશો. આ વરરાજાએ પોતાના લગ્નમાં કોઇ વીઆઇપી ગેસ્ટ ...
4
4
5
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવે તે પહેલા જ તેમનો આ પ્રવાસ વિવાદમાં ઘેરાઈ રહ્યો છે. પ્રવાસને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકર સિંહ વાઘેલાએ સરકાર પર પ્રહાર કર્યા છે. તેઓએ સુરત ખાતે જણાવ્યું હતું કે, આ પ્રવાસ પર સરકાર 700 ...
5
6
ગુજરાતમાં હાલમાં ઠંડીની અસર યથાવત છે ત્યારે લોકોને વાયરલ રોગોની અસરથી હેરાન થવું પડ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરમાં ઠંડીમાં વધારો થવાથી વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ દિવસે અને રાત્રે ઠંડીના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો ...
6
7
સુરતમાં યોજાનાર એક લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગાયની હાજરી જોવા મળશે. આ ગાયની સાક્ષીમાં વર-વધૂ વેવિશાળ કરશે. આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા લખવામાં આવી છે. જ્યારે ગાય સાથે વરઘોડો અને ગાયની સાક્ષીમાં લગ્નની અન્ય વિધિ કરવાનો ...
7
8
સુરતના માથાભારે અને ત્રણ મહિનાથી તડીપાર થયેલા વસીમ બિલ્લાને બુધવારે મોડી રાતે નવસારીના છાપરા રોડ સ્થિત મણીનગર ૧ના ગેટ નજીક ચાર અજાણ્યા હુમલાખોરોએ ઉપરાછાપરી ત્રણથી ચાર ગોળીઓ ધરબીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર રેંજની પોલીસ દોડતી થઇ હતી. ઘટનાની જાણ થતા ...
8
8
9
સુરતમાં રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે આગ લાગી હતી. આગને બ્રિગેડ કોલ જાહેર કરાતાં ફાયર બિગ્રેડની 70થી વધુ ગાડીઓ સાથે 500થી વધુ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. બે કરોડ લીટર પાણી
9
10
સુરત શહેરનાં રઘુવીર સિલિયમ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. થોડા જ કલાકોમાં આ આગ બિલ્ડિંગમાં નીચેથી ઉપરનાં માળ સુધી પ્રસરી ગઇ હતી. માર્કેટમાં આવેલી તમામ દુકોનોને આગે ઝપેટમાં લીધી છે. મળતી માહિતી પ્રમાણે આ આગને કારણે આશરે 300 કરોડ રૂપિયાનું કાપડ બળીને ...
10
11
સુરત શહેરના વેસુમાં જોલી પાર્ટી પ્લોટની બાજુમાં ‘રત્નત્રયી સમર્પણોધાન’ ખાતે જૈન શાસનના ઇતિહાસમાં 528 વર્ષ બાદ એક જ મંડપમાં 71 મુમુક્ષુઓ એક સાથે દિક્ષા અંગીકાર કરશે. આ પંચાન્હિક મહોત્સવમાં 40 હજારથી વધુ લોકો હાજર રહેશે. 700થી વધુ સાધુ સાધ્વીઓ હાજરી ...
11
12
સુરત: સુરતમાં આજે 200 પરિવાર એકસાથે એક ફિલ્મ જોવા માટે ગયો હતો. મરાઠાઓનું અભિમાન એવા યોદ્ધા શિવાજી મહારાજના સૌથી વફાદાર સુબેદાર તાનાજી માલુસરેના જીવન પર બનેલી અજય દેવગણની ફિલ્મ 'તાનાજી:ધ અનસંગ વોરિયર'ને લોકો પાસેથી સારો રિસ્પોન્સ મળતો દેખાઇ રહ્યો ...
12
13
સુરત શહેરના રઘુવીર સિલિયમ માર્કેટમાં પરોઢિયે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ જોત જોતામાં ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને આગે ઝપટમાં લઇ લીધી હતી. ...
13
14
આજના મોર્ડન યુગમાં સમાજમાં સંબંધોનું મહત્વ ઘટી રહ્યું છે. સમાજ માટે કલંકરૂપ એવી એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક કિશોરીએ પોતાના જ ભાઇના બાળકને જન્મ આપ્યા બાદ તેને કચરામાં ફેંકી દીધું હતું. જોકે બાળકીનું સારવારનું મોત નિપજ્યું છે. બાળકીને ...
14
15
સુરતમાં આવેલા રઘુવીર ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઘટનાસ્થળે 5થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ છે અને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. આગ એટલી ભયંકર છે કે ચારેય તરફ ધુમાડો ફેલાઇ ગયો છે. જેના લીધે ફાયર બ્રિગેડના ...
15