સામગ્રી - 250 ગ્રામ દહી, 100ગ્રામ રબડી, 50 ગ્રામ, તાજી મલઈ, 1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર, સ્વાદમુજબ ખાંડ, ક્રશ્ડ બરફ જરૂર મુજબ, 1 કપ દૂધ, સજાવવા માટે ચાંદીની વરક, પિસ્તા કતરન, બદામ કતરન.
બનાવવાની રીત - સૌ પ્રથમ દહીમા રબડી, મલાઈ, ઈલાયચી અને ખાંડ મિક્સ ...