Sweet Recipes 17

0

ફ્રૂટ પંચ

બુધવાર,મે 5, 2010
0
1

ચોકલેટ આઈસ્ક્રીમ

સોમવાર,મે 3, 2010
સામગ્રી - દૂધ 1 લીટર, કોર્નફ્લોર - એક ચમચી, ખાંડ 200ગ્રામ, ક્રીમ 3 કપ, 1 ટેબલ સ્પૂન ડ્રિંકિગ ચોકલેટ પાઉડર, 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર, 4 તીપા ચોકલેટ એસેંસ અથવા વેનિલા એસેંસ, કાજુ બદામ પિસ્તાની કતરન. બનાવવાની રીત - દૂધને તાપ પર મુકકો. અડધો કપ દૂધમાં ...
1
2

રસ માધુરી

શુક્રવાર,એપ્રિલ 30, 2010
સામગ્રી - 1 લીટર દૂધ, 1 કિલો પાકી કેરી, 1 વાડકી ખાંડ, કેસર અને ઈલાયચી પાવડર સ્વાદ મુજબ. બનાવવાની રીત - દૂધને ફાડીને પનીર બનાવી લો. પછી તેના નાના-નાના રસગુલ્લા બનાવી લો. કેરીને છોલીને ટુકડા કરીને મિક્સરમાં તેનો રસ કાઢી બનાવી લો. આ રસને ગાળીને ...
2
3

કેરીનુ પાન

ગુરુવાર,એપ્રિલ 29, 2010
સામગ્રી - 3-4 કેરીના પાપડ, 50 ગ્રામ કોપરાંનુ છીણ, 50 ગ્રામ દળેલી ખાંડ, કતરેલા મેવા - બદામ, પિસ્તા, કાજૂ અને કિશમિશ, ઈલાયચી પાવડર એક ચમચી, 8-10 લવિંગ, ચાંદીની વરક - 3 થી 4. બનાવવાની રીત - કોપરાનુ છીણ, ખાંડ અને કતરેલા મેવાને મિક્સ કરીને તૈયાર કરી ...
3
4

શાહી કેરીની બરફી

બુધવાર,એપ્રિલ 28, 2010
સામગ્રી - 1 કિલો પાકી કેરી, 200 ગ્રામ માવો, 400 ગ્રામ ખાંડ, 1 ચમચી ઘી, ઈલાયચી પાવડર અને ચાંદીની વરક 2-3. બનાવવાની રીત - કેરીને છોલીને તેમાંથી ગોટલી કાઢીને મિક્સરમાં રસ બનાવી લો. હવે અ રસને કડાહીમાં નાખીને ધીમા તાપ પર ઘટ્ટ કરી લો. માવાની જુદો સેકી ...
4
4
5

સોયા મેંગો શેક

સોમવાર,એપ્રિલ 26, 2010
સામગ્રી - સોયા મિલ્ક 150 ગ્રામ, 5 ગ્રામ સ્કિમ્ડ મિલ્ક પાવડર, થોડી ચમચી કેસર, 2-3 લચ્છા, કેરી 1/2, ઈલાયચી પાવડર ચપટી અને સાકર સ્વાદમુજબ. બનાવવાની રીત - સૌ પહેલા સોયા મિલ્કમાં બરફ, સ્કિમ્ડ મિલ્ક પાવડર, કેરી, કેસર, ખસખસ, ઈલાયચી મિક્સ કરીને મિક્સરમાં ...
5
6

ગ્રીન આઈલેંડ

શુક્રવાર,એપ્રિલ 16, 2010
સામગ્રી - (એક ગ્લાસ માટે) ખસ સાયરપ 1 ટેબલ સ્પૂન, વેનીલા આઈસ્ક્રીમ 1 સ્કૂપ, લિમ્કા 1/2 કપ. બનાવવાની રીત - ખસ સાયરપ અને વેનીલા આઈસ્ક્રીમને એક સાથે બીટરથી 5 મિનિટ સુધી બીટ કરો. ગ્લાસમાં ક્રશ્ડ આઈસ નાખીને બીટ કરેલુ મિશ્રણ નાખો. ઉપરથી લિમ્કા નાખીને ...
6
7

બ્લૂ લગૂન

ગુરુવાર,એપ્રિલ 15, 2010
સામગ્રી - (એક ગ્લાસ માટે) બ્લૂ સીરપ 2 ટી સ્પૂન, લિમ્કા 50 મિલી લીટર, સોડા 25 મિલી લીટર, ક્રશ્ડ આઈસ 1/2 કપ, વાદળી છત્રી સજાવવા માટે.. બનાવવાની રીત - બ્લૂ લગૂનને જો તમે વાદળી ગ્લાસમાં સર્વ કરશો તો વધુ સારી દેખાશે. ગ્લાસમાં પહેલા ક્રશ્ડ આઈસ નાખો, ...
7
8

ઓરેંજ બ્લોસમ

બુધવાર,એપ્રિલ 14, 2010
સામગ્રી - (એક ગ્લાસ બનાવવા માટે)ઓરેંજ ક્રશ 1 ટી સ્પૂન, વેનીલા આઈસક્રીમ 1 સ્કૂપ, મિરિંડા 2 ટી સ્પૂન, ક્રશ્ડ આઈસ 1/2 કપ, ચેરી 1 (સજાવવા માટે). બનાવવાની રીત - ગ્લાસમાં સૌ પ્રથમ ક્રશ્ડ આઈસ નાખો, હવે પહેલા ઓરેંજ ક્રશ, પછી વેનીલા આઈસ્ક્રીમ અને ઉપરથી ...
8
8
9

ગ્રેપ્સ શાયની

સોમવાર,એપ્રિલ 5, 2010
સામગ્રી - દૂધ 2 કપ, ક્રીમ 1 કપ, લીલી દ્રાક્ષ 250 ગ્રામ, કોર્નફ્લોર 1 નાની ચમચી, ખાંડ 1 મોટી ચમચી, વેનિલા એસેંસ. બનાવવાની રીત - કોર્નફ્લોરને 1/4 કપ દૂધમાં ઓગાળો. બાકીના દૂધને ઉકળવા મૂકો. જ્યારે દૂધનુ પ્રમાણ અડધુ રહી જાય તો ખાંડ મિક્સ કરી દો, સાથે જ ...
9
10

ફ્રેશ સ્ટ્રોબેરી જૉય

શુક્રવાર,એપ્રિલ 2, 2010
સામગ્રી - તાજી સ્ટ્રોબેરી 15-16. ચોખા 4 ચમચી, દૂધ 5 કપ, ખાંડ 3/4 કપ, ઈલાયચી 1/2 ચમચી, પિસ્તા 10-12, બદામ 8-10. બનાવવાની રીત - સૌ પહેલા 1/2 કલાક ચોખાને પલાળીને સુકાવી તેનુ પેસ્ટ બનાવી લો. તેમા 1/2 કપ પાણી નાખીને પાતળુ કરી લો. દૂધને ઉકાળી તેમા ...
10
11

ઓરેંજ કિશમિશ સ્નો

ગુરુવાર,એપ્રિલ 1, 2010
સામગ્રી - સંતરા 6-7, દૂધ 500 ગ્રામ, ક્રીમ 1 મોટી ચમચી, ખાંડ 150 ગ્રામ, ઓરેંજ એસેંસ 2 ટીપા, ઓરેંજ કલર 1 મોટી ચમચી, કિશમિશ 15-16, દાડમના દાણા 15-16. બનાવવાની રીત - સંતરાના ઉપરના છાલટાને કોઈ ધારદાર ચાકુથી ગોળાકારમાં કાપી લો, અંદરથી તેનો ગર સાવધાની ...
11
12

મેંગો ટશન

બુધવાર,માર્ચ 31, 2010
સામગ્રી - બ્રેડ સ્લાઈસ 6, દૂધ 750 મિલી, કેરી 1, ચેરી જૈલી 1/2 કપ, પિસ્તા(કતરન) - 1 મોટી ચમચી, ગુલાબ જળ 1 નાની ચમચી, ખાંડ અંદાજથી. બનાવવાની રીત -જાડા તળિયાના વાસણમાં દૂધને ઓટાવી ખાંડ મિક્સ કરીને રબડી બનાવો. ઠંડી કરી ગુલાબજળ મિક્સ કરો અને ફ્રિજમાં ...
12
13

ક્રીમી કસ્ટર્ડ કુલ્ફી

સોમવાર,માર્ચ 29, 2010
સામગ્રી - દૂધ 1/2 લીટર, કસ્ટર્ડ પાવડર 3 ટેબલ સ્પૂન, ફેંટેલી ક્રીમ 50 ગ્રામ, ખાંડ 5-6 ટેબલ સ્પૂન, લીંબૂનો રસ 1/2 ટી સ્પૂન. બનાવવાની રીત - દૂધ અને ખાંડને ધીમા તાપ પર ઉકળવા દો. 1/4 પ્યાલા દૂધમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરો. 10 મિનિટ સુધી દૂધ ઉકળવા દો પછી ...
13
14

ટોફી એંડ કેંડી કુલ્ફી

શુક્રવાર,માર્ચ 26, 2010
સામગ્રી - દૂધ 1/2 લીટર, ખાંડ 1/2 પ્યાલી, ખાટી ટોફી (તૂટેલી) અડધી પ્યાલી, લીલી કેંડી 1 ટેબલ સ્પૂન, તાજુ ક્રીમ 1/2 પ્યાલી, લીંબૂનો રસ 1/2 ટી સ્પૂન, ચાસણી 2 ટેબલ સ્પૂન. બનાવવાની રીત - દૂધને ઉકાળીને 1/4 કરી લો. ગેસ પરથી ઉતારી કિનારે ચોટેલી મલાઈ કાઢીને ...
14
15

ઝિઝર મિંટ મોકટેલ

સોમવાર,માર્ચ 22, 2010
સામગ્રી - એક ઝુડી ફુદીનો, બે અદરકના પીસ છોલીને કાપેલા, બે કપ ખાંડ, ચાર લીંબૂનો રસ. સંચળ, મીઠુ, બે નાની ચમચી સેકેલુ જીરુ, એક નાનો ટુકડો તજ, બે મોટી ચમચી મધ અને બરફના ટુકડા. બનાવવાની રીત - ફુદીનાના પાનને બે-ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લો. તેમા આદુ, ...
15
16

દિલબહાર મૉકટેલ

ગુરુવાર,માર્ચ 18, 2010
સામગ્રી - એક કપ સ્ટ્રોબેરી, એક કપ કેળાના પીસ, એક ક્પ કાળી દ્રાક્ષ, એક કપ અનાનસના ટુકડા, બે કપ ખાંડ, અડધો કપ લીંબૂનો રસ, એક મોટી ચમચી આદુનો રસ અને બરફના પીસ. બનાવવાની રીત - મિક્સરમાં બધા ફળના સમારેલા ટુકડાં નાખો, તેમા બરફ અને ખાંડ નાખીને ફેરવી લો. ...
16
17

મિક્સ વંડર

બુધવાર,માર્ચ 17, 2010
સામગ્રી - 250 મિલી નારિયળનુ દૂધ, 250 મિલી પાઈનેપલ જ્યુસ, 250 મિલી દાડમનુ જ્યુસ, 250 મિલી નારંગીનુ જ્યુસ, 250 ગ્રામ વેનીલા આઈસ્ક્રીમ, 4 કપ બરફના ટુકડા, ફુદીનાના પાન. બનાવવાની રીત - કપાયેલ બરફ, આઈસ્ક્રીમ, ખાંડ અને ફુદીનાના પાન મિક્સરમાં નાખીને ...
17
18

પાઈનેપલ એપલ લાઈમ લોંચ

શુક્રવાર,માર્ચ 12, 2010
સામગ્રી - દોઢ ગ્લાસ પાઈન એપલ જ્યૂસ, 2 મોટી ચમચી લીંબૂનો રસ, 2 મોટી ચમચી મધ, 1 મોટી ચમચી આદુનો રસ, 2 કપ પાણી, ચપટી કાળા મરીનો પાવડર અને સંચળ. બનાવવાની રીત - બધી સામગ્રીને મિક્સ કરો. ફ્રિજમાં ઠંડી થવા દો. પાઈનેપલના ટુકડાથી સજાવીને સર્વ કરો.
18
19

ગોલ્ડન રિફ્રેશર વિથ હની

ગુરુવાર,માર્ચ 11, 2010
સામગ્રી - 1 કપ સંતરાનો રસ, 2 કેળા, 2 મોટી ચમચી મઘ, દોઢ ગ્લાસ દૂધ. બનાવવાની રીત - દૂધમાં કેળાના ટુકડા નાખો અને મિક્સરમાં ચલાવી લો. તેમા સંતરાનો રસ અને મધ નાખીને ફરી મિક્સરમાં ફેરવી લો અને બરફના ટુકડા નાખીન સર્વ કરો.
19