શુક્રવાર, 3 એપ્રિલ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
મિઠાઈ
Written By
ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ
સામગ્રી - 2
તોતાપુરી કેરી, એક કિલો દહી, 750 ગ્રામ દળેલી ખાંડ, સુકામેવાની કતરન, વાટેલી ઈલાયચી
બનાવવાની રીત -
દહીંને આખી રાત બાંધી રાખો. એક કેરીને છોલીને છીણી લો. આ છીણને મિક્સરમાં ફેરવી લો.પાણી નીતરેલ દહીંમાં દળેલી ઈલાયચી,મેવા,કેસર અને કેરીનો રસ નાખીને સારી રીતે હલાવી લો. ફ્રીજમાં મુકી દો. ઠંડુ થતા સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
KKR vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદે એ 65 રનોથી નોંઘાવી જીત, ઉનાદકટ-મલિંગા ની બોલે બતાવી કમાલ
KKR vs SRH:સનરાઇઝર્સ હૈદરાબાદે KKR સામેની મેચ 65 રનથી જીતીને IPL 2026માં જીતનું ખાતું ખોલ્યું. આ મેચમાં KKR ને 227 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ 161 રન પર જ સમેટાઈ ગયા.
ટ્રમ્પએ ફરી આપી ચેતાવણી, બોલ્યા - પડી ગયો ઈરાનનો સૌથી મોટો પુલ, આ પહેલા કે મોડું થઈ જાય સમજૂતી કરી લે ઈરાન
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે ઈરાન માટે સમાધાન કરવાનો સમય આવી ગયો છે.
IPL 2026 માં રમવા માટે નહી મળી NOC તો કોર્ટ પહોચ્યો આ ખેલાડી, RCB ના સ્કવોડનો છે ભાગ
IPL 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન તુષારા, જે IPL 2026 માટે RCB ટીમનો ભાગ છે, તેને હજુ સુધી શ્રીલંકા ક્રિકેટ દ્વારા ભાગ લેવા માટે NOC જારી કરવામાં આવ્યું નથી, જેના સંદર્ભમાં નુવાને હવે એક મોટું પગલું ભર્યું છે.
ગુજરાત AAP ના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ધરપકડ, કાર્યકર્તાના અરેસ્ટના વિરોધમાં પહોચ્યા હતા પોલીસ સ્ટેશન
Isudan Gadhvi Arrested: ગુજરાતમાં, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. બુધવારે ઇસુદાન ગઢવી પાર્ટીના કાર્યકરો સાથે ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે શરૂઆતમાં ગઢવીની અટકાયત કરી હતી પરંતુ સાંજે તેમની ફરીથી ધરપકડ કરી હતી. જો ઇસુદાન ગઢવીને પોલીસ સ્ટેશનમાં જામીન આપવામાં નહીં આવે, તો તેમને ગુરુવારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
વડોદરામાં આ શું ચાલી રહ્યું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા VHP નેતાનુ ડોલ્યુ મન, કોંગ્રેસમાં જોડાયા
Gujarat Politics News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત સાથે એક વિચિત્ર રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. બુધવારે ચૂંટણી પંચે સમયપત્રક જાહેર કર્યું તે પહેલાં જ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના વડોદરા જિલ્લા પ્રમુખ કોંગ્રેસ પક્ષમાં જોડાયા. VHP નેતાનો કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ એવા સમયે થયો છે જ્યારે ભાજપને વડોદરામાં પહેલાથી જ અનેક આંચકાઓનો સામનો કરવો પડ્યો છે.
ધર્મ
Aaj nu panchang- આજનુ પંચાગ - 3 એપ્રિલ
આજનુ પંચાગ - 3 એપ્રિલ સૂર્યોદય - 06:19 સૂર્યાસ્ત - 06:43 એપ્રિલ 3, 2026 શુક્રવાર ચૈત્ર વદ એકમ - વિક્રમ સંવત 2082
શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂર
શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂ
સોળ સંસ્કાર વિશે માહિતી
સંસ્કાર: હિંદુ ધર્મ, વિભાવના, પુમાસવન, સિમંતોનાયન, જાતકર્મ, નામકરણ, વેધન, દર્શન, પ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, સંસ્કાર, કર્મ પ્રવેશ, પ્રસ્થાન, અંત્ય સંસ્કાર, પિંડિકરણ અને શ્રાદ્ધ
Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ
આજનુ પંચાગ - 2 એપ્રિલ સૂર્યોદય - 06:23 સૂર્યાસ્ત - 06:41 એપ્રિલ 02, 2026 ગુરુવાર ચૈત્ર સુદ પૂનમ - વિક્રમ સંવત 2082
Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ
Hanuman Janmotsav ni Shubhkamna Quotes in Gujarati: દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 2 એપ્રિલ, ગુરૂવારે ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે, અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશાઓ અને ફોટા લાવ્યા છીએ જેના દ્વારા તમે તમારા પ્રિયજનોને હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ મોકલી શકો છો.