શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

મંગળવારનો ખાસ ઉપાય-લૉકર ક્યારે ખાલી નહી રહે

મંગળવારનો ખાસ ઉપાય-લૉકર ક્યારે ખાલી ન રહે

જે તમે કમાવ્યું એ તમારું ભાગ્ય હતું, પણ આગળ તમારી ઇચ્છા શક્તિ મુજબ તમે તમારું ભાગ્ય  બદલી શકો છો. 
 
નીચેની પંક્તિઓનું  દરરોજ રટણ કરવાથી હનુમાનજી સાથે યમ, કુબેર અને અન્ય  દેવી-દેવતાઓની કૃપા મળે છે. કુબેરદેવની કૃપાથી તમારી તિજોરીની સંપત્તિ ક્યારેય ખાલી નહી થાય અને હંમેશા ભરેલી રહેશે. 
 
જમ કુબેર દેગપાલ જહાં તે . 
કવિ  કોબિદ કહિ સકે કહા તે 
 
માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતાં જ કુબેરજી પોતાનો ખજાનો તેના ભક્તો માટે ખોલી આપે છે. આથી માતા લક્ષ્મીની સાથે સાથે કુબેરજીનુંં ચિત્ર કે  શ્રી રૂપ ઘરમાં સ્થાપિત કરો. વાસ્તુ શાસ્ત્ર મુજબ  માતા લક્ષ્મી અને કુબેરજીના આ ચિત્રો અથવા  શ્રી રૂપ ઉત્તર  દિશા તરફ  સ્થાપિત કરો. જેથી  ઉત્તર દિશા સક્રિય થશે અને બધી આવતી મુશ્કેલીઓનો નાશ થશે.