સંબંધિત સમાચાર
- Result Motivational Quotes In Gujarati : ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓનાં પરિણામ માટે પ્રેરણાદાયી સુવિચાર
- motivational quotes- ઉમ્મીદ સાથે શુભેચ્છા મેસેજ
- Gujarati Motivational Thoughts - ગુજરાતી પ્રેરક વિચારો
- Happy Birhtday Brother - તમાર ભાઈને આ સુંદર મેસેજ દ્વારા આપો જન્મદિવસનો શુભેચ્છા સંદેશ
- World Environment Day 2024 Wishes: આ Message, Quotes, Slogans દ્વારા આપો પર્યાવરણની સુરક્ષાનો સંદેશ
Motivational Quotes in gujarati - ગુજરાતી સુવિચાર
એક સુખી જીવન જીવવા માટે
માણસને "સાધુ" નહી "સીધુ"
થવાની જરૂર છે
અને યોગી થવાની નહિ પણ
ઉપયોગી થવાની જરૂર છે
અને યોગી થવાની નહિ પણ
ઉપયોગી થવાની જરૂર છે
gujrati suvichar
કરી રહ્યા હોય છે ત્યારે
આપણે માટે પણ ક્યાંક
સારું થઈ રહ્યું હોય છે
suvichar gujarati
સબંધોનો ખોટો ઉપયોગ
ક્યારેય ન કરશો
સારા લોકો જીવનમાં
વારેઘડીએ નહિ આવે