રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (14:38 IST)

પીવી સિંઘુની જાતિ શુ છે ? ગૂગલ પર ખેલાડીઓની જાતિ શોધી રહ્યા છે લોકો, રાજસ્થાનના લોકો સાક્ષી મલિકની તો તેલંગાના-મહારાષ્ટ્ર અને બિહારવાળા પીવી સિંઘુની જાતિ

ગૂગલ પર ખેલાડીઓની જાતિ જાણી રહ્યા લોકો- રાજસ્થાનવાળા સાક્ષી મલિકની જાતિ શોધી રહ્યા, AP તેલંગાના- મહારાષ્ટ્ર-બિહારવાળ પીવી સિંધુની જાતિ શોધી રહ્યા ગૂગલ પર ટોક્યો ઓલંપિકમાં કાંસ્ય પદક જીતનારી પુસરલા વેંકટ સિંધુ એટલે કે પીવી સિંધુની જાતિ શોધી રહ્યા છે. ટ્વિટર પર લોકો તે ગૂગલ શિધ કરનારાને સંભળાવી રહ્યા છે. ગૂગલ પર ક્યારે કયાં શબ્દો શોધાઈ રહ્યા છે તેણી જાણકારી trends.google.comથી મળે છે. એક ઓગસ્ટને જેમજ સિંધુએ પદક જીત્યો તેમજ pv sindhu caste આખા દિવસમાં સૌથી વધારે શોધાતા કીવર્ડ બની ગયા. 
 
સોશિયલ મીડિયા યૂજર્સનો આરોપ છે કે જ્યારે સિંધુએ પદજ જીત્યો ત્યારે તેની રમત વિશે, તેની લાઈફ વિશે, તેણે કોણે હરાવ્યો આ પ્રકારની વસ્તુઓ વધારે શોધાઈ કે તેમની જાતિ શું છે. સિંધુની જાતિ શોધનારમાં સૌથી વધારે લોકો આંદ્ર પ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતના છે. 
 
ગૂગલ પર ઓગ્સ્ટ 2016થી શોધાઈ રહી છે સિંધુની જાતિ 
ગૂગલ ટ્રેંડ્સના ગ્રાફમાં આ નજર આવી રહ્યુ છે કે pv sindhu caste કીવર્ડને પહેલીવાર ઓગસ્ટ 2016માં ગૂગલ પર શોધાયા હતા. હકીકતામાં સિંધુએ 20 ઓગસ્ટ 2016 ના રોજ રિયો સમર ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો ત્યારથી, સતત પાંચ વર્ષ સુધી કેટલીક સિંધુ જાતિઓની શોધ કરવામાં આવી છે, પરંતુ 1 ઓગસ્ટના રોજ તેમાં 90%નો વધારો થયો છે.
 
કોઈ પણ પ્રકારે સિંધુ જાતિ જાણવા 
ગૂગલના આંકડા મુજબ સિંધુની જાતિ શોધવા માટે લોકોએ ખૂબ મેહનર કરી છે. તેણે માત્ર pv sindhu caste જ નથી શોધ્યા પણ pusarala caste, pusarla surneme caste પણ શોધતા રહ્યા. 
 
આ પર સવાલ ઉભા કરતા સામાજિક કાર્યકર્તા દિલીપ મંડળએ લખ્યુ - આજે Google પર જે લોકોએ આ કર્યુ તે ગરીબ, ગ્રામીણ લોકો નથી. આવુ કરનારની પાસે English માં ટાઈપ કરવા ભરનો જ્ઞાન મોબાઈલ, લેપટૉપ કે એવી કોઈ ડિવાઈસ અને ઈંટરનેટ ડેટા હશે. ન જાતિ જૂના જમાનાની વાત છે ન શહેરીકરણ અને શિક્ષા જાતિને સમાપ્ત કરવામાં સક્ષમ થઈ છે. 
 
રાજસ્થાન UP અને દિલ્હીના  લોકોએ સૌથી વધારે સૌથી હતી સાક્ષી મલિકની જાતિ
કુશ્તી ખેલાડી સાક્ષી મલિકે 2016 રિયો સમર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારથી, તેની જાતિ સતત ગૂગલ પર સર્ચ કરવામાં આવી રહી છે. આ ચક્ર હજુ અટક્યું નથી. ગૂગલ ડેટા આ મુજબ, 
જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021 માં પણ sakshi malik caste, malik caste જેવા કીવર્ડ્સ ટોપ ટ્રેન્ડમાં જોડાયા હતા. ગૂગલ પર, મલિકની જાતિ રાજસ્થાન, દિલ્હી અને સૌથી વધુ છે શોધ ઉત્તર પ્રદેશમાંથી કરવામાં આવી હતી.