સંબંધિત સમાચાર
- પ્રથમ બજેટ - શુ આપ જાણો છો ભારતનું પ્રથમ બજેટ કોણે અને ક્યારે રજુ કર્યુ હતુ ?
- Budget 2019 : ખેડૂતો માટે આ મોટા એલાન કરી શકે છે મોદી સરકાર
- બજેટ વચ્ચે ગુજરાત સરકારનુ મોટુ એલાન, રાજ્યમાં 10 નવા ફ્લાયઓવરનુ થશે નિર્માણ
- ધોલેરા વિશ્વની સૌથી મોટી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે એવી બજેટમાં જાહેરાત કરાઈ
- ગુજરાતની માથાદીઠ આવક દેશની માથાદીઠ આવક કરતાં 54.8% વધારે: નીતિન પટેલ
કેન્દ્રીય બજેટ શુ છે ?
કેન્દ્રીય બજેટ ભારત દેશની વાર્ષિક રિપોર્ટ છે. આ એક નાણાકીય વર્ષ (જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલે છે) માટે ભારત સરકારના રાજસ્વ અને ખર્ચનો અંદાજ હોય છે.
કેન્દ્રીય બજેટ સરકારના નાણાનું સૌથી વિસ્તૃત ખાતુ છે. જેમા બધા સ્ત્રોતોથી આવનારા રૂપિયા અને બધી ગતિવિધિઓમાં થનારા ખર્ચની પૂરી વિગત હોય છે. આ રાજસ્વ બજેટ અને કેપિટલ બજેટને એક સાથે મેળવે છે. તેમા આગામી નાણાકીય વર્ષ માટે આર્થિક અનુમાન પણ સામેલ હોય છે.
