રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:02 IST)

Happy Rose Day Best sms shayari હેપી રોઝ ડે

Happy  Rose Day Best sms shayari   - valentine day week ની શરૂઆત  Rose Day થી થાય છે. આવો અમે તમારા માટે Rose Day પર શાયરી લઈને આવ્યા છે .

ફૂલ પ્રેમનો એક ખૂબસૂરત પ્રતીક છે અને તેમાં ગુલાબનો ફૂલ તો બધાનો પ્રિય છે. આવો આજે ઉજવીએ Rose Day 

7 ફેબ્રુઆરી મતલબ રોઝ ડે છે. આ દિવસે તમે તમારા નિકટના લોકોને તમારી ભાવનાઓ ગુલાબના ફૂલ દ્વારા જાણ કરી શકો છો. રોઝ ડે ના દિવસે ફક્ત પ્રેમી પંખીડા કે પતિ-પત્ની જ ગુલાબના ફૂલ નથી આપતા, પણ તમે દરેક નિકટના લોકોને ફૂલ આપી શકો છો જેને તમે દિલથી માનો છો. 

ફૂલ બનીને અમે મહકવું  જાણીએ છીએ 
મુસ્કુરાવીને દુખ ભૂલાવવું જાણીએ છીએ 
લોકો ખુશ થાય છે અમારાથી કારણકે 
વગર મળે અમે સબધો નિભાવવા જાણીએ છીએ 

happy rose day
તને જોવા ઇચ્છું છું, કદાચ  તને પ્રેમ  કરૂ છું
કાલ સુઘી તને ઓળખતી નહોતી. 
૫રંતુ આજે તારી  જ રાહ જોઉં છું
I Love You