ગુરુવાર, 31 જુલાઈ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By

10 ફેબ્રુઆરી "Teddy Day" - માસૂમ પ્યારનો કોમળ એહસાસ

Teddy Day
મિત્રો આપણે વેલેટાઈન વીક મનાવી રહ્યા છે. આજે છે વીકનો ચોથો દિવસ "Teddy Day" આજકાલ ટેડી ટીનેજર્સને ખૂબ પસંદ હોય છે. તેથી ગર્લફ્રેંડને ખુશ કરવી હોય તો ટેડીબિયર સ્પેશલ ગિફ્ટ બની શકે છે. 
 
તમે તમારા વેલંટાઈનને કપ ટેડી ગિફ્ટ કરી શકો છો. આ ઉપહાર તમારા વચ્ચેની બધી દૂરીઓ મટાવી નાખશે અને તમે ઉજવશો રોમાંટિક વેલેંટાઈન વીક 
 
પ્રેમમાં ફાયદાનો સોદો આ જ છે.  તમારા વેલંટાઈનની પસંદનો ટેડી ગિફ્ટ કરો. બજારમાં ઘણા બધા ક્યૂટ કાર્ટૂન કેરેક્ટર પણ છે. 
 
બજારમાં  I love You બોલતા ટેડી પણ મળે છે.  તમારા પાર્ટનરને આ ખૂબ પસંદ આવશે અને દરેક વાર બોલતા સમયે તમારી યાદ અપાવશે.  આજકાલ ટેડીના આકારમાં ઘણા ગિફ્ટ આઈટમ મળે છે જેમાં ઘડીયાળ, કપ, ટી-શર્ટ કેંડલ વગેરે શામેલ છે.