Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ - આ વાસ્તુ ટિપ્સથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે

Updated: ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (11:17 IST)
- વર્ષમાં એક બેવાર હવન કરો.
- ઘરમાં વધુ ફાલતુ સામાન એકત્ર ન થવા દો.
- સાંજના સમયે આખા ઘરની લાઈટ એકવાર જરૂર સળગાવો. આ સમયે ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે.
- સવાર-સાંજ સમૂહ આરતી કરો.
- મહિનામાં એકાદ બે વાર ઉપવાસ કરો.
- ઘરમાં હંમેશા ચંદન અને કપૂરની ખુશ્બુનો પ્રયોગ કરો.
- જે વ્યક્તિ શ્રેષ્ઠ ધનની ઈચ્છા રાખે છે તે રાત્રે સત્તાવીસ હકીક પત્થર લઈને તેના પર લક્ષ્મી ચિત્ર સ્થાપિત કરશો તો ઘરમાં ચોક્કસ વધુ ઉન્નતિ જોવા મળશે.
- જો અગિયાર હકીક પત્થર લઈને કોઈ મંદિરમાં ચઢાવી દો. એવુ બોલો કે અમુક કામમાં સફળ થવા માંગુ છુ તો નક્કી એ કાર્યમાં વિજય પ્રાપ્તિ થશે.

- કોઈ શુક્રવારના દિવસે રાત્રે પૂજા ઉપાસના કર્યા પછી હકીક માળા લો અને એકસો આઠ વાર ૐ હ્મીં હ્મીં શ્રી શ્રી લક્ષ્મી વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરો. ત્યારબાદ માળાને લક્ષ્મીજીના મંદિરમાં અર્પિત કરો. ધન સાથે સંકળાયેલી દરેક સમસ્યાનુ નિરાકરણ થઈ જશે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

JNUના પ્રોફેસર પર વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણીનો આરોપ; 10 વિદ્યાર્થીઓએ ICCમાં ફરિયાદ નોંધાવી

પનવેલમાં દહીં હાંડી કાર્યક્રમ દરમિયાન અકસ્માત, વીજળીનો કરંટ લાગતા 5 લોકો ઘાયલ

મહાનંદા એક્સપ્રેસ આરા રેલ્વે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી, બે જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા

આજે ફરી વાવાઝોડા અને વરસાદથી વિનાશ સર્જાશે! દિલ્હી-યુપીથી બિહાર અને રાજસ્થાન સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, IMD ચેતવણી

ઝેરી દારૂ પીવાથી નવ લોકોના મોત, સાગરમાં ભયનો માહોલ; પોલીસ તપાસ કરી રહી છે

આગળનો લેખ
Show comments