ઘરના મંદિરમાં રાખશો આ 10 વાતોનું ધ્યાન, તો ઈશ્વર રહેશે મહેરબાન

vastu tips

મંદિરનો દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ - વાસ્તુ પ્રમાણે પૂજા કરતી વખતે વ્યક્તિનું મોઢુ પશ્ચિમ દિશા તરફ હોવુ જોઈએ તેથી મંદિરનો દરવાજો પૂર્વ દિશામાં હોવો જોઈએ. પૂર્વ દિશા તરફ મોઢુ કરીને બેસવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છેઆ પણ વાંચો :