Webdunia Special 07 11

0

મહેસાણામાં વાઘેલાનું મોદી સામે યુદ્ધ

સોમવાર,ડિસેમ્બર 24, 2007
0
1
ગુજરાતમાં વર્ષ 2002 કોમી રમખાણોના કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને છ અન્યોને સમન્સ બજાવવા માટે ગોધરા તપાસ પંચ સમક્ષ માંગ કરવામાં આવી હતી....
1
2
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાંવિશ્ચ હિન્‍દુ પરીષદના આંતર રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણભાઈ તોગડીયાનાં સગાભાઈ વિઠ્ઠલભાઈ તોગડીયા હાલમાં કોંગ્રેસનાં પ્રચાર માટે નીકળી પડતા ચકચાર મચી ગઇ છે. પ્રવિણ તોગડીયાનો એક ભત્રીજા પહેલાથી જ એનસીપીમાં...
2
3
ગુજરાત રાજયમાં વિધાનસભાની ચૂંટણીની પૂર્વે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધી ગુજરાતમાં આવતી કાલ શનિવારે આવી રહ્યા છે, તેઓ રાજકોટ જિલ્લાનાં જસદણ અને સુરતનાં ચીખલી ખાતે શરૂ કરીને કુલ દસ જાહેરસભા સંબોધશે અને રાહુલ ગાંધી પણ રોડ-શો
3
4
57 વર્ષિય કુવારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પાસે હાલ ફક્ત 40 લાખની જ પ્રોપર્ટી છે, ખુદ તેની પાસે કોઇ કાર કે કોઇ ટૂ-વિહ્કલ નથી અને તેની સામે એક પણ કેસ કોર્ટમાં દાખલ થયો નથી. આ તમામ વિગત ત્યારે જાણવા મળી જ્યારે તે આજે ચૂંટણી...
4
4
5
ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુધવારે મણિનગર વિધાનસભાની સીટ માટે મઘ્ય અમદાવાદમાં ઉમેદવારી પત્રક ભરી દીધું છે. જ્યારે કોંગ્રેસે મણિનગરની સીટ પર મોદીની સામે યુદ્ધે ચઢવા પક્ષના લોકપ્રિય અને કલીન ઈમેજ ધરાવતા યુનિયન મંત્રી દિનશા પટેલને...
5
6
બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખિકા તસ્લીમા નસરીનના મુદ્દે નરેન્દ્ર મોદીએ રાજકીય વિવાદ ઊભો કર્યો છે. ગઇ કાલ મંગળવારે મોદીએ તસ્લીમાને રક્ષણ આપવા બાબતે જણાવ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર તેની રક્ષા ન કરી શકે તો તેઓએ તસ્લીમાને ગુજરાત મોકલી દેવી જોઈએ...
6
7

શું દિનશા પટેલ બનશે શહેનશાહ ?

સોમવાર,ડિસેમ્બર 24, 2007
'' હુ અને મારી પાર્ટી 101 ટકા સાથે વિજયી થઈશું અને હું ગુજરાતમાંથી હમેશા હમેશા માટે નરેન્દ્ર મોદીને રવાના કરી દઈશ'' આવું કહેવુ છે એ વ્યક્તિનું જેણે ગુજરાત વિધાનસભા ચૂંટણી મેદાનમાં મોદીની તલવારના પ્રહારને જિલવા માટે પોતાની ઢાલ સામે રાખી છે....
7
8
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસે ખેડાના રહેવાસી અને કેન્દ્રીય રાજયકક્ષાના પેટ્રોલિયમ પ્રધાન દિનશા પટેલને મેદાનમાં ઉતારીને ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે....
8
8
9
ગુજરાતમાં 1995 થી સત્તાથી વંચિત રહેલી કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા હાથવેગ દેખાઈ રહી છે. ગાંધીનગરની ગાદી કોંગ્રેસને ક્યારે મળશે? એવા દિવાસ્વપ્નમાં રાચતાં કોંગ્રેસના નેતાઓને અને ભાજપના અસંતુષ્ટોની ભાજપ વિરોધી પ્રવૃત્તિઓનો ફાયદો...
9
10
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ગઢ ગણાતા અમરેલી જિલ્લાની કુલ 6 બેઠકોમાં 72પૈકી 24 ઉમેદવારોએ ગઇકાલે ફોર્મ પાછા ખેંચી લેતા હવે 47 ઉમેદવારો મેદાનમાં લડશે...
10
11
ગઇકાલ સોમવાર મોડીરાત્રે પડતર 45 ઉમેદવારો પૈકી માત્ર 24 ઉમેદવારોની યાદી કોંગ્રેસે જાહેર કરી હતી. જેમાં 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જયારે એનસીપીને 5 અને ભાજપ છોડનારા નારાજ જુથને વધુ એક બેઠક આપવાનો નિર્ણય કોંગ્રેસે લીધો હતો....
11
12

નરેન્દ્ર મોદીનો રાજકિય ઇતિહાસ

સોમવાર,ડિસેમ્બર 24, 2007
17 સપ્ટેમ્બર, 1950 ના દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગરમાં સામાન્ય મધ્યમવર્ગના પરિવારમાં નરેન્દ્રભાઈનો જ્ન્મ થયો હતો. વિદ્યાર્થી અવસ્થામાં જ તેમનામાં નેતૃત્વના ગુણોનો વિકાસ થયો હતો...
12
13
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે કોંગ્રેસે 95 બેઠકો પૈકીની 50 બેઠકો માટેના ઉમેદવારોની ગઇકાલ રાત્રીના સમયે જાહેરાત કરી હતી. આ બેઠકોમાં કોંગ્રેસના 20 વર્તમાન ધારાસભ્યમાંથી 19ને રીપીટ કર્યા અને માત્ર વાવ બેઠકના હેમાજી રાજપૂતને ટિકિટ નથી...
13
14

ભાજપની 83 ઉમે.ની બીજી યાદી જાહેર

સોમવાર,ડિસેમ્બર 24, 2007
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કામાં ભારતીય જનતા પાર્ટીએ 95 બેઠકો પૈકી 83 બેઠકો માટેના ઉમેદવારોની ગઇકાલ શુક્રવારે યાદી જાહેર કરી હતી. ભાજપે આ યાદીમાં વર્તમાન 67 ધારાસભ્યો માંથી 22 ધારાસભ્યોને પડતાં મૂક્યા છે. જ્યારે 45 ધારાસભ્યો...
14
15

કોંગ્રેસ જ તોફાન કરાવશે : ભાજપ

સોમવાર,ડિસેમ્બર 24, 2007
તહલકા સ્ટિંગ ઓપરેશન સામે ગુસ્સો જાહેર કરતાં ભાજપે આજે આરોપ મૂક્યો હતો કે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસ ત્યાં તોફાન કરાવવા માગે છે. તેના લીધે કોંગ્રેસના પક્ષમાં મતદાતાઓ બંધાયેલાં રહેશે અને સહેલાઈથી તેને જીત મળશે....
15
16
આગામી ડિસેમ્બરની વિધાનસભાની ચૂંટણી એ જાણે હિન્દુત્વની જંગ હોય તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. આ ચૂંટણી ભલે તેઓ વિકાસના નામે લડવાનો દાવો કરી રહ્યાં હોય, પરંતુ તેમ છતાં તેમણે હિન્દુત્વના મુદ્દા સાથે છેડો ફાડ્યો હોય...
16
17

આજે ભાજપના 94 ઉમે.ની બીજી યાદી

સોમવાર,ડિસેમ્બર 24, 2007
આજે ૨૩મીના રોજ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 95 બેઠકોમાંથી આશરે 94 બેઠકોના ઉમેદવારોની યાદી ભાજપ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. આજે બપોરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી...
17
18
કોંગ્રેસે મંગળવારે મોડી રાત્રે 62 ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ બુધવારે વધુ 20ની પસંદગી કરી કુલ 82 ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે ભાજપના 6 નારાજ જુથના બળવાખોર નેતાઓ જેવાક, નરેન્દ્ર જાડેજા, ધીરુ ગજેરા, ગોપાલ ધુઆ, બાવકુ ઉંધાડ, બેચર..
18
19

ભાજપનું સૂત્ર ‘જીતેગા ગુજરાત’

સોમવાર,ડિસેમ્બર 24, 2007
વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં મુખ્ય બે સ્પર્ધક પક્ષોએ ચોંટદાર સૂત્રો પસંદ કર્યા છે. કોંગ્રેસે ચક દે ઇન્ડિયા ફિલ્મના નામને અનુરૂપ ‘ચક દે ગુજરાત’ સૂત્ર સાથે તેનો પ્રચાર શરૂ કર્યો છે....
19