About Hinduism 27

ગુરુવાર, 19 માર્ચ 2026
0

Margashirsha Purnima 2024: ક્યારે રખાશે માર્ગશીર્ષ પૂર્ણિમા વ્રત, જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત

શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
0
1

Dattatreya mantra- ગુરુ દત્તાત્રેય મંત્ર

શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
Dattatreya guru mantra in gujarati દત્તાત્રેયના મંત્રો શત્રુના અવરોધોને દૂર કરવામાં અસરકારક છે. ભગવાન દત્ત તેમના ભક્તોને આવનારી પરેશાનીઓ તરત જ દૂર કરી દે છે.
1
2
હનુમાન ચાલીસાઃ જો તમે બજરંગબલીને પ્રસન્ન કરવા માંગો છો તો શનિવાર અને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
2
3

Dattatreya mandir gujarat- દત્તાત્રેય મંદિર

શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
ભગવાન દત્તાત્રેય બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું સંયુક્ત સ્વરૂપ છે, અને "આદિગુરુ" તરીકે ઓળખાય છે. દક્ષિણ-પશ્ચિમ ભારતમાં, દત્તાત્રેયની પૂજા કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે અને કર્ણાટક-મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ગંગાપુર નામના ગામમાં ભગવાન દત્તાત્રેયના ચરણ ...
3
4

Dattatreya bhagwan - ભગવાન દત્તાત્રેય વિશે

શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
ભગવાન દત્તાત્રેયને દેવતા અને ગુરુનો દૈવીય અવતાર માનવામાં આવે છે કારણ કે તેમના ભક્તો પણ તેમને શ્રી ગુરુદેવદૂત તરીકે ઓળખે છે
4
4
5
Dattatreya jayanti 2024 અનુસૂઇયા અને અત્રિ ઋષિ દત્તાત્રેયના માતા-પિતા હતાં. દર વર્ષે માગશર મહિનાની પૂનમ તિથિએ ભગવાન દત્તાત્રેયની જયંતી ઊજવવામાં આવે છે. દત્તાત્રેયે પોતાના જીવનમાં 24 ગુરુ બનાવ્યાં હતાં
5
6
શાસ્ત્રોમાં પ્રદોષ વ્રત ભગવાન શિવની મહા કૃપા મેળવવાનો દિવસ છે. જે પ્રદોષ શુક્રવારના દિવસે આવે છે તેને શુક્ર પ્રદોષ કહે છે. શુક્ર પ્રદોષ વ્રત કરીને કોઈ પણ ભક્ત પોતાના મનની ઈચ્છાને ખૂબ જલ્દી પૂરી કરી શકે છે. દર મહિને બંને પક્ષબી ત્રયોદશી તિથિને પ્રદોષ ...
6
7
Mokshada Ekadashi 2024 Upay: આજે મોક્ષદા એકાદશી વ્રત રાખવામાં આવશે. મોક્ષદા એકાદશીને વૈકુંઠ અથવા મૌની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનું ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. આજે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના દામોદર સ્વરૂપની ...
7
8
ડિસેમ્બર 2024 ના પંચાંગ: ગીતા જયંતિનો પવિત્ર તહેવાર બુધવારે ઉજવવામાં આવશે. જાણો 11મી ડિસેમ્બર 2024નો શુભ મુહુર્ત શું છે. બુધવારનો રાહુકાલ અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય પણ જાણો
8
8
9
ભગવદ ગીતાને ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને ફિલસૂફીનો ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ છે. ગીતામાં, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધના મેદાનમાં તેના કર્તવ્ય, ધર્મ, ભક્તિ અને યોગ વિશે ઉપદેશ આપ્યો હતો.
9
10
Mangalwar Na Upay:મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે વ્રત રાખવાની સાથે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે. આમ કરવાથી ભક્તોની દરેક અધૂરી મનોકામના પૂર્ણ થાય છે.
10
11
Bhanu Saptami- ભાનુ સપ્તમીનો તહેવાર એ સૂર્યદેવની ઉપાસનાનો દિવસ છે. જેમનો સૂર્ય ગ્રહ નબળો અથવા દોષયુક્ત છે તેમના માટે આ દિવસ ખાસ કરીને અનુકૂળ છે.
11
12
Vivah Muhurt 2025: હિંદુ ધર્મમાં, કોઈ પણ શુભ કાર્ય યોગ્ય મુહૂર્તનું પાલન કર્યા વિના કરવામાં આવતું નથી. માન્યતાઓ અનુસાર યોગ્ય સમયે શુભ કાર્ય કરવાથી શુભ ફળ મળે છે.
12
13
ચંપાછઠ ને બેંગનછઠ એટલે કે રીંગણછઠ પણ કહેવાય છે. કારણ કે ચતુર્માસમાં જે લોકો ચાર મહિના રીંગણા ખાવાનુ છોડી દે છે તેઓ આજથી રીંગણ ખાવા શરૂ કરે છે. આ પર્વ મહાદેવના માર્તડાય-મલ્હારી સ્વરૂપને સમર્પિત છે.
13
14
Mokshada Ekadashi 2024 Vrat Niyam: એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે વ્રત રાખવાની સાથે લક્ષ્મી નારાયણની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એકાદશી વ્રતના દિવસે આ નિયમોનું પાલન કરવું જોઈએ, નહીં તો પૂજાનું સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત થશે નહીં.
14
15
Saturday Remedies: અઠવાડિયાનો શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી સાડેસાતી અને શનિની ઢૈયા જેવા દોષ દૂર થાય છે. આ સિવાય શનિવારે આ ખાસ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે.
15
16
Panchak December 2024: ડિસેમ્બરમાં પંચકની શરૂઆત શનિવારના દિવસથી થઈ રહી છે. તેથી તેને મૃત્યુ પંચક કહેવામાં આવશે. પાંચ દિવસનો આ સમયકાળ ખૂબ જ કષ્ટકારી હોય છે. આ દરમિયાન શુ ઉપાય કરવાથી તમને લાભ થશે આવો જાણીએ.
16
17
Vivah Panchami 2024: આજે વિવાહ પંચમી એટલે કે ભગવાન રામ અને માતા સીતાની લગ્નના વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. માન્યતાઓ અનુસાર આ દિવસે જનકપુરમાં ભગવાન રામ અને જનકપુત્રી મા જાનકીના લગ્ન થયા હતા.
17
18
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે માર્ગશીર્ષ મહિનાના દરેક ગુરૂવારે મહાલક્ષ્મી વ્રતનુ પાલન કરવામાં આવે છે
18
19
Margashirsha Guruvar Date 2024 : માર્ગશીર્ષ મહિનામાં ભગવાન શંકર, મહાલક્ષ્મી અને શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ગુરુવારે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માર્ગશીર્ષ ગુરુવારે ભગવાન શ્રીહરિની પૂજાનું મહત્વ છે. આવો જાણીએ માર્ગશીર્ષ મહિનામાં ...
19