Mokshada Ekadashi 2024: દર વર્ષે માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ મોક્ષદા એકાદશીનું વ્રત રાખવાની પરંપરા છે. આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત 11 ડિસેમ્બર 2024ના રોજ મનાવવામાં આવશે. મોક્ષદા એકાદશીના દિવસે ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. એટલું જ નહીં, વ્યક્તિને તેના તમામ...