About Hinduism 31

મંગળવાર, 24 માર્ચ 2026
0

laxmi mantra- લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર, આ મંત્રના જાપ કરવાથી થશે ધન પ્રાપ્તિ અને સફળતા મળશે

ગુરુવાર,ઑક્ટોબર 31, 2024
0
1
Diwali 2024 Puja Muhurt : દિવાળી દિવા અને પ્રકાશનો તહેવાર છે. આ દિવસે દેશના ખૂણે ખૂણે દિવાઓની રોશનીથી ઝગમગાતો જોવા મળે છે. કારતક અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવાની પરંપરા છે. પણ મુખ્ય કાલ પ્રદોષમાં અમાસની તિથિ હોવી જરૂરી છે. આ જ કારણ છે કે ...
1
2
Ajwain Water In Morning: દિવાળી પહેલા તમારા પેટને સેટ કરી લો, ગેસ, એસીડિટી અને પાચન સાથે જોડાયેલ સમસ્યાઓથી બચવુ છે તો આજથી જ સવારે ખાલી પેટ અજમાનુ પાણી શરૂ કરી દો. તેનાથી 2 દિવસમાં પેટ એકદમ સેટ થઈ જશે.
2
3
દિવાળીના એક દિવસ પહેલા આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. વિઘ્ન અને બાધા નિવારણ માટે કાળી ચૌદશની રાત્રીએ ભૈરવ, રૂદ્ર, હનુમાનજી, મહાકાળી માતા જેવા ઉગ્ર ભગવાનની પૂજા-પ્રાર્થના કરવામાં આવે છે. આ રાત્રિને સિધ્યદાયની રાત્રિ પણ માનવામાં ...
3
4
આજે રમા એકાદશી અને વાઘ બારસનો શુભ સંયોગ છે. આવી સ્થિતિમાં આજે આ ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તો જાણી લો આજે તમારે કયા ઉપાય કરવા જોઈએ.
4
4
5
દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મમાં વિશેષ છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આમ તો આખુ વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવાથી લાભ થાય છે. દિવાળી પાંચ દિવસનો તહેવાર છે. આ 5 દિવસનુ જુદુ જુદુ મહત્વ છે. તો નોંધી આ પાંચ દિવસના ...
5
6
ધનતેરસના દિવસે બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે અને શુક્રની સાથે મળીને લક્ષ્મી નારાયણ યોગ બનાવશે. આ યોગની શુભ અસર કંઈ રાશિઓમાં જોવા મળી શકે છે આવો જાણીએ.
6
7
Vastu Tips Diwali 2024: આ વર્ષે દિવાળીનો તહેવાર 29 ઓક્ટોબર 2024 મંગળવારથી 3 નવેમ્બર 2024 રવિવાર સુધી મનાવાશે. આ દિવસે મા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા-આરાધના કરવાથી ઘર પરિવારમા સુખ સમૃદ્ધિ અને શાંતિ કાયમ રહે છે.
7
8
ફાગણ મહિનાની પ્રથમ સંકષ્ટી ચતુર્થી 28 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ છે. જો તમે જીવનમાં અપાર સફળતા અને સુખ-સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો તમારે આ દિવસે ભગવાન ગણેશ માટે કેટલાક ખાસ ઉપાય કરવા પડશે.
8
8
9
Karwa Chauth 2024 Messages: જો તમે તમારા પતિ અને પત્નીને કરવા ચોથના પવિત્ર તહેવાર પર વિશેષ અનુભવ કરાવવા માંગતા હો, તો તમે તેમને આ સુંદર સંદેશાઓ, કોટ્સ અને ચિત્ર મોકલી શકો છો.
9
10
કરવા ચોથના વ્રત દરમિયાન ચંદ્રના દર્શનની સાથે પૂજા અને કથાનો પાઠ કરવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે ચાલો જાણીએ કે 20 ઓક્ટોબરે કેટલા વાગ્યા સુધી રહેશે શુભ મુહૂર્ત આવો જાણીએ
10
11
Eco-friendly Diwali - આખુ વર્ષ આપણે બધા રોશનીના સૌથી મોટા તહેવાર દિવાળીની રાહ જોઈએ છીએ. આખા ઘરની સફાઈ અને સજાવટ સાથે જ આપણે જુદી-જુદી રીતે ખુશીઓ સેલીબ્રેટ કરીએ છીએ. પણ જાણતા-અજાણતા આપણા ઘરને સજાવવા અને ખુશીઓ ઉજવવાના ચક્કરમાં આપણે પર્યાવરણને ખૂબ ...
11
12
કરવા ચોથ વ્રત કાર્તિક કૃષ્ણની ચંદ્રોદયવ્યાપિની ચોથના દિવસે કરવામાં આવે છે. જો બે દિવસની ચંદ્રોદય વ્યાપિની હોય તો બંને દિવસે અને ન હોય તો ' માતૃવિદ્યા પ્રશસ્યતે' અનુસાર પૂર્વવિદ્યા લેવી જોઈએ. સૌભાગ્યવતી કે પતિવ્રતા સ્ત્રીયો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ...
12
13
Valmiki Jayanti: પૂર્ણિમા તિથિને વાલ્મીકિ જયંતિ ઉજવાય છે. મહર્ષિ વાલ્મીકિએ જ હિંદુઓના પવિત્ર ગ્રંથ રામાયણની રચના કરી હતી.
13
14
કરવા ચોથનું વ્રત કરનારી મહિલાઓએ વ્રતના દિવસે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ. આવો જાણીએ કઈ ભૂલો ન કરવી
14
15
શરદ પૂર્ણિમા 2024 શુભ મુહૂર્ત Sharad purnima 2024- શરદ પૂર્ણિમા એ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તારીખ છે, જે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે
15
16
Sai baba - આજે શિરડી સાઈ બાબાની પુણ્યતિથિ મનાવવામાં આવી રહી છે. માન્યતા અનુસાર, તેમણે 1918માં વિજયાદશમી અથવા દશેરાના દિવસે સમાધિ લીધી હતી, તે દિવસ 15મી ઓક્ટોબર હતો.આવો જાણીએ તેમના વિશે અહીં...
16
17
Sharad Purnima Remedies 2024: બુધવાર, 16 ઓક્ટોબર 2024ના રોજ આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે દિલ્હીમાં સાંજે 05:13 કલાકે ચંદ્રોદય થશે. પૂજાનો શુભ સમય બુધવાર, 16 ઓક્ટોબર 2024 ના રોજ સાંજે 05:56 થી 07:12 ની વચ્ચે રહેશે.
17
18
Karwa Chauth 2024 Date: કરવા ચોથના દિવસે તમારી સાસુને આ સામાન જરૂર આપવો જોઈએ એવુ કહેવાય છે કે આવુ કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ મળે છે.
18
19
Karwa Chauth 2024: કરવા કોથનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સોભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ માટે, સારા સ્વાસ્થ્ય અને સુખી વિવાહિત જીવનની કામના કરે છે અને નિર્જલા ઉપવાસ રાખે છે.
19