About Hinduism 34

ગુરુવાર, 26 માર્ચ 2026
0

દિવાસો એટલે સો દિવસના તહેવારની શરૂઆત - જાણો દિવાસાનુ મહત્વ

શનિવાર,ઑગસ્ટ 3, 2024
0
1
Pishach Yog: કુંડળીમાં પિશાચ યોગની રચના વ્યક્તિના જીવનમાં અનેક પડકારો લાવી શકે છે. આ યોગ કેવી રીતે બને છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે, અમારા લેખમાં વિગતવાર જાણો
1
2
Shravan 2024 Somwar Upay: 5 ઓગસ્ટ, 2024 ના રોજ શ્રાવણના પ્રથમ સોમવારે ઉપવાસ કરવામાં આવશે. આ દિવસે દેવાધિ દેવ મહાદેવની વિશેષ કૃપા મેળવવા અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય.
2
3
Pradosh Vrat 2024: હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે. આ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી બધી અધૂરી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો અહીં જાણો ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા માટે કયો શુભ સમય રહેશે.
3
4
4
5
ચતુર્થીને ગજાનન સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે, લોકો ઉપવાસ કરે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીના નાના પુત્ર ભગવાન ગણેશની પૂજા વિધિ પ્રમાણે કરે છે. આ વખતે ગજાનન સંકષ્ટી ચતુર્થીના દિવસે ત્રણ શુભ સંયોગો બની રહ્યા છે. આ વ્રતમાં ગણેશ ...
5
6
માતા પાર્વતી તમને અને તમારા પરિવારને સમૃદ્ધિ શાંતિ અને સારા આરોગ્યના આશીર્વાદ આપે જયા પાર્વતી વ્રતની શુભેચ્છા
6
7
ગોરમાનો વ્રત કેસરિયો ને નદિયે નાહવા જાય રે ગોરમા હાથમાં લીધી લાકડીને ઠક ઠક કરતો જાય રે ગોરમા
7
8
Jaya Parvati Vrat 2024- જયા પાર્વતી વ્રત, જેને ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની ત્રયોદશીથી શરૂ કરીને પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે. આ વ્રત અપરિણીત મહિલાઓ પોતાનો ઇચ્છિત વર મેળવવા માટે રાખે છે.
8
8
9
Happy Devshayani Ekadashi 2024 Wishes: વર્ષમાં 24 એકાદશી હોય છે. હિન્દુ ધર્મમાં એકાદશીને સૌથી શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. એકાદશી વ્રતના કારણે વ્યક્તિને જઘન્ય પાપોમાંથી મુક્તિ મળે છે. અને મૃત્યુ પછી તે મોક્ષને પ્રાપ્ત કરે છે. જો કે તમામ એકાદશીઓ ...
9
10
devshayani ekadashi- દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી? એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂજા સ્થળને સાફ કરો અને ગંગા જળથી શુદ્ધ કરો.
10
11
Gauri Vrat 2024 ગૌરી વ્રત ક્યારે છે 2024 અષાઢ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે.
11
12
દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે જયા પાર્વતી વ્રત મનાવવામાં આવે છે. આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને સુખ, શાંતિ અને સૌભાગ્યના આશીર્વાદ મળે છે.
12
13
હિન્દુ ધર્મ ગ્રંથોમાં એકાદશી તિથિને રોજ ભગવાન વિષ્ણુને પૂજા કરવામાં આવે છે. એકાદશી તિથિના દિવસે કરવામાં આવેલ જપ, તપ અને દાનનુ પુણ્ય અનેક હજાર ગણુ હોય છે. પણ સાથે જ આ દિવસ વર્જિત કાર્ય કરવાથી બધા કાર્યોનુ ફળ સમાપ્ત થઈ જાય છે.
13
14
Devshayani Ekadashi 2024 Upay: દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી ને કેટલાક ખાસ ઉપાયો કરવાથી સાઘક પર સદા શ્રી હરિની કૃપા કાયમ રહે છે. આવો જાણીએ દેવશયની એકાદશીના દિવસે કયા ખાસ ઉપાયો કરવા જોઈએ.
14
15
દેવશયની એકાદશી પૂજા વિધિ- દેવશયની એકાદશીના દિવસે ભગવાન હરિને આમળાના રસનો અભિષેક કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આમળાને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે.
15
16
ભારતમાં દરેક હવામાનો તેમનો એક જુદો જ મહત્વ છે. સાવનનો મહિનો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. સાવનનો પવિત્ર મહિનો ભગવાન શિવને સમર્પિત છે.
16
17
Gupt Navratri હિન્દી પંચાગ અનુસાર, મા દુર્ગાની નવરાત્રી વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. માઘ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. બીજી નવરાત્રી ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે. અને બાકીની બે નવરાત્રિ અષાઢ અને અશ્વિન મહિનામાં ...
17
18
ભગવાન વિષ્ણુ તમારા બધા પાપોનો નાશ કરે. હેપ્પી દેવશયની એકાદશી ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ:
18
19
Ashadha Gupt Navratri 2024 Wishes in Gujarati : ગુપ્ત નવરાત્રી(Gupt Navratri)નો તહેવાર 6 જુલાઈથી શરૂ થયો છે અને 15 જુલાઈ સુધી ઉજવવામાં આવશે. ગુપ્ત નવરાત્રિના અવસર પર, દેવી દુર્ગાના ભક્તો ઉપવાસ કરે છે અને સાચી ભક્તિ અને ભક્તિ સાથે તેમની પૂજા કરે છે ...
19