About Hinduism 53

બુધવાર, 15 એપ્રિલ 2026
0

Ganga Dussehra 2023 - ગંગા દશેરા પર ગંગા સ્નાનથી દૂર થશે 10 પાપ

સોમવાર,મે 29, 2023
0
1
Mahesh Navami 2023: ભગવાન શિવની કૃપાથી મહેશ નવમીના દિવસે જ માહેશ્વરી સમાજની થઈ હતી ઉત્પત્તિ, મહેશ નવમી પર વ્રત કરવાથી ભક્તોની બધી મનોકામના પૂરી થાય છે
1
2
When is Ganga Dussehra in 2023-Ganga Dussehra 2023 હિંદુ ધર્મ શાસ્ત્રમાં દશેરાનુ ખૂન મોટુ મહત્વ છે. ગંગા દશેરા નિર્જલા એકાદશીના દિવસે 1 દિવસ પહેલા જયેષ્ઠ મહીનાની શુક્લ પક્ષની દશમીને ઉજવાય છે. આ વર્ષે 30 મે ના દિવસે પડશે.
2
3
Guru Pushya Nakshtra 2023: આજે ગુરુ પુષ્ય યોગ છે. આ દિવસે સોના-ચાંદી સિવાય કેટલીક ખાસ વસ્તુઓ ખરીદીને ઘરે લાવવાથી મા લક્ષ્મી દયાળુ બને છે અને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.
3
4
Aranya Sashti 2023- પારંપરિક હિંદુ કેલેંડરન મુજબ જેઠ મહીના (મે-જૂન) ના મહીનામાં ચંદ્રમાના વેક્સિંગ ચરણના છટ્ઠા દિવસે અરણ્ય ષષ્ઠી ઉજવાય છે. અરણ્ય ષષ્ઠી 2023 25 મે છે. આ વન દેવતા અને દેવી ષષ્ઠી અને કાર્તિકેયને પણ સમર્પિત છે. એવી માન્યતા છે એ જે લોક ...
4
4
5
જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી તિથિએ ગંગા દશેરા ઉજવવામાં આવે છે. દાનની દૃષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે. નિર્જલા એકાદશીના એક દિવસ પહેલા એટલે કે 30મી મેના રોજ ગંગા દશેરા છે. આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું વિશેષ ...
5
6
વિનાયક ચતુર્થી શુભ મુહૂર્તા 2023 -ભગવાન શ્રી ગણેશની ઉપાસના માટે શુભ સમય- 23 મે, 2023 એ જ્યેષ્ઠની વિનાયક ચતુર્થી છે.
6
7
Vat Savitri Vrat 2023 - હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનનઈ અમાસ તિથિના રોજ વટ સાવિત્રીનુ વ્રત કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 19 મે 2023 શુક્રવારે રાખવામાં આવશે. આ દિવસે સુહાગન મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે સંતાનના ઉત્તમ ...
7
8
જેઠ મહિનાની પૂર્ણિમા તિથિ 3 જૂન 2023, દિવસ શનિવાર ધાર્મિક કથાઓ મુજબ, સાવિત્રી પોતાના પતિના પ્રાણ યમરાજથી બચાવતા હતા. તેને પુત્ર પ્રાપ્તિ અને સાસુ-સસરાના રાજકાજ પરત મળવાનો અશીર્વાદ પણ પ્રાપ્ત થયો. તેથી સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુ માટે અને ...
8
8
9
Vat Savitri Vrat 2022: ભારતીય ધાર્મિક પરંપરાના મુજબ વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ કૃષ્ણ અમાવસ્યાને ઉજવાય છે. વટ સાવિત્રી અમાવાસ્યા વ્રત કરવાના પાછળ એવી માન્યતા છે કે જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે વટના ઝાડની પરિક્રમા કરતા પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સુહાગિનને ...
9
10
Masik Shivratri 2023: પંચાંગ અનુસાર, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને શિવરાત્રિ વ્રત તરીકે મનાવવામાં આવે છે. આ વખતે માસિક શિવરાત્રી વ્રત આજે એટલે કે 17 મે 2023ના રોજ છે. આ દિવસે ભગવાન શંકરની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે
10
11
Vat Savitri Vrat 2023 Date: વટ સાવિત્રી વ્રતને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે આવે છે
11
12
Jyeshth Month Significance: હિંદુ કેલેંડરના મુજબ વર્ષનો ત્રીજો મહીનો જયેષ્ઠ મહીનો હોય છે. આ મહીનામાં ગરમી તેના ટોચ પર હોય છે. 6 મે શનિવારના દિવસથી જયેષ્ઠ મહીનાની શરૂઆત થઈ રહી છે. આ મહીનામાં ગરમી તીવ્ર હોવાના કારણે નદીઓ અને તળાવો વગેરે સુકી જાય છે. આ ...
12
13
એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી અપરા એકાદશી તરીકે ઓળખાય છે. અપરા એકાદશી 15મી મેના રોજ છે. એકાદશીના શુભ દિવસે ભગવાન વિષ્ણુની ...
13
14
Sanatan Dharm Sanskar - સનાતન પરંપરામાં ભગવાનની પૂજામાં પ્રસાદનું ખૂબ મહત્વ છે. ભક્તો તેમના દેવી-દેવતાઓને પ્રિય નૈવેધ અર્પણ કરીને પ્રસન્ન કરે છે. તીજ-તહેવાર અને ઘરમાં યોજાતા શુભ કાર્યક્રમો દરમિયાન ભગવાનને વિશેષ ભોગ ચઢાવવામાં આવે છે.
14
15
Kalashtami- કાલાષ્ટમી પર બાબા કાલભૈરવની પૂજા કરવામાં આવે છે .તાંત્રિકો માટે આ રાત્રિ ખૂબ ખાસ હોય છે. તેઓ તંત્ર ક્રિયાના માધ્યમથી અભિષ્ટ સિદ્ધિયો મેળવે છે. આ રાત્રે કરવામાં આવેલ જાદૂ ટોના, તંત્ર-મંત્ર, વશીકરણ અને રહસ્યમયી વિદ્યાઓની કાટ મેળવવી ...
15
16
Mangalwar Na Upay: - અલગ-અલગ શુભ પરિણામો મેળવવા માટે, પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારો કરવા માટે, તમારા વ્યવસાયને અજાણ્યા સંકટોથી બચાવવા માટે, દેવી માતાની કૃપાથી જીવનમાં સફળતા મેળવવા માટે કયા ઉપાય કરવા જોઈએ આવો જાણીએ
16
17
Sankashti Chaturthi 2023: દર મહિનાના કૃષ્ણ અને શુક્લ બંને પખવાડિયાની ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા કરવાની વિધિ છે. ફરક માત્ર એટલો છે કે કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે
17
18
આજે નારદ જયંતી છે. હિન્દુ પંચાગ મુજબ નારદ જયંતુઇ મુનિને દેવતઓના સંદેશવાહક કહેવાય છે. એ ત્રણેય લોકોમાં સંવાદના માધ્યમ બનતા હતા. ઋષિ નારદ મુનિ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ના અનન્ય ભક્ત અને પરમ પિતા બ્રહ્માજીના (Lord Brahma)માનસ સંતાન કહેવાય છે. ...
18
19
Jyeshta Month 2023 - છઠ્ઠી મેથી જેઠ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને તે ચોથી જૂન સુધી ચાલશે હિંદુ પંચાગના મુજબ જેઠ ભારતીય કાળ ગણનાનો ત્રીજો માહ છે. ફાગણ માસની વિદાયની સાથે ગરમી શરૂ થઈ જાય છે. જેઠ મહીનાને ગર્મીનો મહીનો પણ કહેવાય છે.
19