સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 24 મે 2023 (21:43 IST)

Aranya Sashti 2023 - અરણ્ય ષષ્ઠી કેવી રીતે ઉજવીએ અને મહત્વ અને ઈતિહાસ

Aranya Sashti 2023
Aranya Sashti 2023-  પારંપરિક હિંદુ કેલેંડરન મુજબ જેઠ મહીના (મે-જૂન) ના મહીનામાં ચંદ્રમાના ચરણના છટ્ઠા દિવસે અરણ્ય ષષ્ઠી ઉજવાય છે. અરણ્ય ષષ્ઠી 2023 25 મે છે. આ વન દેવતા અને દેવી ષષ્ઠી અને કાર્તિકેયને પણ સમર્પિત છે. એવી માન્યતા છે એ જે લોક અરણ્ય ષષ્ઠીના પાલન કરે છે તેમણે સંતાનની પ્રાપ્તિ થાય છે. 
 
કેવી રીતે ઉજવીએ 
મહિલાઓ આ દિવસે આંશિક વ્રત રાખે છે અને જંગલમાં કદમ્બના ઝાડની નીચે પૂજા કરે છે. આ દિવસે ષષ્ઠીની પૂજા કરાય છે અને પારંપરિક હાથ-પંખા પર પ્રસાદ ચઢાવાય છે. આ દિવસે મહિલાઓ માત્ર ફળ ખાય છે. કેટલીક મહિલા કાંડા પર એક દોરો બાંધે છે. 
 
મહત્વ 
અરણ્ય ષષ્ઠી આ પૂજા વન દેવતા અને દેવી ષષ્ઠી અને કાર્તિકેયને પણ સમર્પિત છે. એવી માન્યતા છે એ જે લોક અરણ્ય ષષ્ઠીના પાલન કરે છે તેમણે સંતાનની પ્રાપ્તિ થાય છે. 
 
ઈતિહાસ 
કિંવંદતી છે કે એક વાર એક પરિણીત મહિલાએ ભોજન ચોરાવ્યા અને બિલાડી પર તેના આરોપ લગાવ્યા બદલો લેવા માટે બિલાડીએ પણ તે બધા બાળકોને ચોરાવી લીધુ જેને મહતે મહિલાઓએ જન્મ આપ્યો અને તેણે ષષ્ઠીને સમર્પિત કરી એક મંદિરમાં રાખી દીધુ. અંતમાં તેણે દેવીથી પ્રાર્થના કરી અને તેણે તેમના બાળકોને પરત મેળવવા માટે બિલાડીની એક છાયા બનાવી અને દેવીની સાથે પૂજા કરવાની સલાહ આપવામાં આવી. 
 
અ દિવસે કરાતી પ્રાર્થના ઋગવેદથી અરણ્ય સૂક્તમ છે 
ભારતના પશ્ચિમી ભાગોથી આ દિવસે દેવી ષષ્ઠીની સાથે એક બિલાડીની પૂજા કરાય છે. આ દિવસે બધી પૂજાઓ પ્રજનન સંસ્કારથી સંકળાયેલી હોય છે અને સંતાન પ્રાપ્તિના ઉદ્દેશ્યથી હોય છે. બંગાળમાં આ દિવસે જમાઈ ષષ્ઠીના રૂપમાં ઉજવાય છે. પ્રસિદ્ધ શિવ પાર્વતી ઉડીસામાં આ દિવસે આયોજીત કરાય છે અને તેને શીતળા ષષ્ઠીના નામથી ઓળખાય છે.