Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru ke upay- ગુરૂ ગ્રહના દોષોને દૂર કરવાના ઉપાય

બુધવાર, 16 નવેમ્બર 2016 (15:08 IST)
જો લગ્ન અને ભાગ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવું પડે છે . ગુરૂ ગ્રહના દોષોની શાંતો માટે ગુરૂવારે ખાસ ઉપાય કરી શકાય છે. ગુરૂ ગ્રહને બૃહસ્પતિ પણ કહેવાય છે. આ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂ વૈવાહિક જીવન અને ભાગ્યનું કારક ગ્રહ છે. 
 
અહીં જાણો કેટલાક ઉપાય , જેનાથી ગુરૂ ગ્રહના દોષોને દૂર કરી શકાય છે. 
1. દરેક ગુરૂવારે શિવજીને બેસનના લાડુનો ભોગ લગાડો. આ ઉપાયથી ગુરૂ ગ્રહના દોષ દૂર હોય છે. 
 
2. ગુરૂવારે ગુરૂ ગ્રહ માટે વ્રત રાખો. આ દિવસે પીળા કપડા પહેરવું. વગર મીઠાનું ભોજન ખાવું. ભોજનમાં પીળા રંગના પકવાન જેમ કે બેસનના લાડુ , કેરી , કેળ વગેરે પણ શામેળ કરો. 
 
3. ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટાને પીળા કપડા પર વિરાજિત કરો અને પૂજા કરો. પૂજામાં કેસરિયા, ચંદન , પીળા ચોખા અને પ્રસાદ માટે પીળા પકવાન કે ફળ ચઢાવો. 

4. ગુરૂ મંત્રનો જાપ કરો. મંત્ર ॐ બૃં બૃહસ્પત્યે નમ: મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવી જોઈએ. 
 
5. ગુરૂથી સંકળાયેલી પીળી વસ્તુઓનું દાન કરો . પીળી વસ્તુ જેમ કે સોનું , હળદર , ચણાની દાળ , કેરી (ફળ) વગેરે 
 
6. ગુરૂવારે સૂર્યોદયથી પહેલા ઉઠવું. સ્નાન પછી ભગવાન વિષ્ણુના સામે ઘી નો દીપક પ્રગટાવો. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનું પાઠ કરો. 
 
7. ગુરૂવારની સાંજે કેળાના ઝાડ નીચે દીપક પ્રગટાવો. કેળાની પૂજા કરો અને લાડુ કે બેસનની મિઠાઈ ચઢાવો.
 
8. ગુરૂવારની ખાસ પૂજા પછી પોતાના માથા પર કેસરનો ચાંદલો લગાડો. જો કેસર નહી હોય તો હળદરનું ચાંદલો પણ લગાવી શકો છો. 
 
9. ગુરૂવારે માતા-પિતા અને ગુરૂના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ પ્રાપ્ત કરો. 
 
આ ઉપાયથીએ ધન સંપતિ , લગ્ન અને ભાગ્ય સંબંધી મુશ્કેલી દૂર થઈ શકે છે. 
 
 
 

વધુ જુઓ..

ગુજરાતી રેસીપી- નાસ્તામાં કર્ણાટકની પ્રખ્યાત થટ્ટે ઈડલીનો સ્વાદ લો

આ હેલ્દી ફ્રૂટ યોગર્ટ નો બાઉલ ગરમીને હરાવી દેશે, તેને નાસ્તામાં આ રીતે તૈયાર કરો.

Fast weight Loss Tips - ઝડપથી વજન ઘટાડવા માટે રોજ સવારે કરો આ કામ, બેડોળ શરીર બની જશે સુડોળ

ખાંડ વગરનો મીઠો સત્તુ હલવો બનાવો, તેનો સ્વાદ અદ્ભુત છે, પ્રોટીનનો પાવરહાઉસ છે, રેસીપી નોંધો

Japanese Skin Care- જો તમે આ નિત્યક્રમનું પાલન કરશો તો તમે દસ વર્ષ નાના દેખાશો!

વધુ જુઓ..

Aaj nu panchang - આજનુ પંચાગ -28 એપ્રિલ

Bhaum Pradosh Vrat 2026 - પ્રદોષ વ્રત પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગનો સંયોગ

Mahabharat yudh- દુર્યોધનનું શરીર લોખંડમાં ફેરવાઈ ગયું—પણ તેના જાંઘ કુદરતી કેવી રીતે રહ્યા?

Mohini Ekadashi: મોહિની એકાદશી પર કરો તુલસી સાથે જોડાયેલ આ 4 ઉપાય, ભગવાન વિષ્ણુ ખુશીઓથી જીવન ભરી દેશે

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

આગળનો લેખ
Show comments